ક્યાં ગાયબ થઈ ગઈ ખૂબસૂરત સ્પોર્ટ એન્કર? જાણો કેમ IPL 2023 માં કેમ જોવા નથી મળી રહી?
IPL 2023 હવે પ્લેઓફ તરફ આગળ વધી રહી છે. આઈપીએલમાં સ્ટાર ખેલાડીઓની ધમાકેદાર બેટીંગ સાથે સાથે ખૂબસૂરત સ્પોર્ટ એન્કરની પણ ખુબ ચર્ચા થાય છે. જો કે આ વખતે એક સ્ટાર એન્કર અચાનક ગાયબ થઈ જતા હવે ફેન્સ તેના વિશે જાણવા માંગે છે.
ફેન્સ આ વખતે આઈપીએલમાં એન્કર તમન્ના વાહીને મિસ કરી રહ્યા છે. ફેન્સને ક્રિકેટ સાથે સાથે તમન્ના વાહીનું એન્કરીંગ પણ પસંદ આવે છે. તમન્ના આ આ વખતે આઈપીએલમાં નથી જોવા મળી રહી અને હવે શું કરી રહી છે તેના વિશે ફેન્સ સર્ચ કરી રહ્યા છે.

તમન્ના વાહી એન્કર, પ્રેઝન્ટર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે. તે અબુ ધાબીમાં જન્મી છે અને ત્યાં જ રહે છે. તમન્ના વાહી IPL 2020 અને 2021 દરમિયાન એન્કરિંગ કરતી જોવા મળી હતી.
બ્લોગ ઉપરાંત તમન્ના ફુલ ટાઈમ જોબ કરે છે. આમાં તે પ્રોડક્ટ રિવ્યુ કરતી રહે છે. તમન્ના 2013 થી કડક એફએમ સાથે સંકળાયેલી છે. આ વખતે તે IPLમાં નથી દેખાઈ રહી અને તેનું કારણ એ છે કે હાલ આઈપીએલ ભારતમાં યોજાઈ રહી છે અને તે UAE માં હીટ છે.
તમન્ના માટે 2016 નું વર્ષ ધમાકેદાર રહ્યું હતું. આ વર્ષે તેને મસાલા એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ એશિયન બ્લોગરના એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.
2020 અને 2021 ની IPL સિઝન દરમિયાન તમન્ના વાહી UAE ટ્રાવેલિંગ અનુભવો શેર કરતી જોવા મળી હતી. આ સિવાય તમન્ના વાહી ટી20 વર્લ્ડ કપ 2021માં પણ જોવા મળી હતી.
તમન્ના વાહીને બોલિવૂડ ફિલ્મો પણ પસંદ છે. તેને કભી ખુશી કભી ગમ ફિલ્મ ખુબ જ પસંદ છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?








Click it and Unblock the Notifications
