કોલકાતા ટેસ્ટ: પ્રથમ દિવસે વેસ્ટઇન્ડિઝના 234, અને ભારતના 37 રન
કોલકાતા, 6 નવેમ્બર: વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમે બુધવારે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતની સાથે શરૂ થયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીના પહેલા મુકાબલામાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ દિવસના મુકાબલામાં વેસ્ટઇન્ડિઝની ટીમ 234 રન બનાવી પેવેલિયન ભેગી થઇ ગઇ છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 37 રન બનાવી લીધા છે.
આ મુકાબલામાં વેસ્ટઇન્ડિઝ તરફથી સેમ્યુઅલે સર્વાધિક 64 રન બનાવ્યા છે. ભારત તરફથી મોહમ્મદ સમી વેસ્ટઇન્ડિઝની ટીમ પર ભારે પડ્યો હતો. સમીએ એકલાએ જ 4 વિકેટ ઝટકી લીધી હતી. જ્યારે આર અશ્વિને 2 અને ભુવનેશ્વર કુમાર, પ્રવિણ ઓઝા તથા માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ 1 વિકેટ ઝડપી હતી. હાલમાં સ્કોર ચેઝ કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી છે.
આ મેચની સાથે ભારતીય વંડરબોય રોહિત શર્મા અને સ્થાનીય બોલર મોહમ્મદ સમી પદાર્પણ કરી રહ્યા છે. વેસ્ટઇન્ડિઝ માટે ખરાબ સમાચાર એ છે કે તેના સ્ટાર ઝડપી બેસ્ટમેન કેમર રોચ સમય રહેતા ફિટ નથી થઇ શક્યા. સચિન તેંડુલકર પોતાની કારકિર્દીની 199મી ટેસ્ટ રમી રહ્યા છે. સચિન ત્યારબાદ મુંબઇમાં પોતાના કરિયરની 200મી ટેસ્ટ રમશે અને પછી હંમેશા માટે ક્રિકેટને અલવિદા કહી દેશે.
ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની(કપ્તાન), શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, પ્રજ્ઞાન ઓઝા, મોહમ્મદ સમી.
વેસ્ટઇન્ડિઝની ટીમ: ક્રિસ ગેઇલ, કીરણ પૉવેલ, ડારેન બ્રાવો, માર્લન સેમ્યુએલ્સ, શિવનારાયણ ચંદ્રપૉલ, દિનેશ રામદીન, શેન શિલિંગફોર્ડ, શેલ્ડન કૉટરેલ, નરસિંહ દેવનારાયણ, વીરાસેમી પરમૉલ અને ટીનો બેસ્ટ.

કોલકાતા ટેસ્ટ:પ્રથમ દિવસે વેસ્ટઇન્ડિઝના 234, ભારતના 37 રન

કોલકાતા ટેસ્ટ: 199મી ટેસ્ટ રમતા સચિનનું કરાયું સન્માન.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications