ફીફા 2014: રશિયાની વિરુધ્ધ ડ્રો રમીને અલ્જીરીયા પહેલીવાર અંતિમ 16માં
કુરિતિબા(બ્રાઝીલ), 27 જૂન: ફુટબોલ વર્લ્ડ કપમાં શુક્રવારે પહેલા રાઉન્ડના અંતિમ મુકાબલા રમાયા. ઇસ્લામ સ્લિમાનીના હેડર દ્વારા કરવામાં આવેલ ગોલના દમ પર ગ્રુપ એચના એક મેચમાં રશિયાની સાથે 1-1 થી મેચ ડ્રો કરીને અલ્જીરિયા પહેલી વાર અંતિમ 16માં સ્થાન બનાવી શક્યું છે. અલ્જીરિયાની ટીમ ગ્રુપ એચમાં બેલ્જિયમ બાદ ચાર અંકની સાથે બીજા સ્થાન પર રહી. બેલ્જિયમના 9 અંક રહ્યા. અલ્જીરિયા હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની વિરુધ્ધ ખેલશે.
રશિયાને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે જીતવું જરૂરી હતું અને ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. ટીમ પહેલા હાફમાં સંપૂર્ણ રીતે દબદબો બનાવવામાં સફળ રહી. રશિયાએ છઠ્ઠી મિનિમાં જ બઢત બનાવી લીધી જ્યારે એલેક્ઝાન્ડર કોકોરિને દમિત્રી કોમબારોવના ક્રાસને હેડરથી ગોલ કર્યો.
સ્લિમાનીએ ત્યારબાદ 60મી મિનિટમાં અલ્જીરિયાને બરાબરી અપાવી. રશિયાના ગોલકીપર ઇગોર એકિનફીવ યાસિન બ્રાહિમીની ફ્રી કિકને રોકવામાં નિષ્ફળ રહ્યા જેને સ્લિમાનીએ હેડરથી ગોલમાં પહોંચાડી દીધો. રશિયા તરફથી ટૂર્નામેન્ટમાં એકિનફીવની આ બીજી મોટી ભૂલ છે. ટીવી રીપ્લેમાં જોકે એ પ્રકારના સંકેત મળ્યા કે ફ્રી કિક લેવાથી ઠીક પહેલા કોઇએ ગોલકીપરના ચહેરા પર લીલા રંગની લેઝર લાઇટ ચમકાવી હતી.
બ્રાહિમીએ રશિયાના ડિફેંસને સતત પરેશાન કર્યા પરંતુ બાદમાં કોચે તેમને બદલી નાખ્યા. તેમણે મિડફીલ્ડર સોફેન ફેગોલીની સાથે મળીને બીજા હાફમાં રશિયાને આક્રમક થઇને રમવા દીધું નહીં. અલ્જીરીયાના ગોલ પહેલા રશિયાને 26મી મિનિટમાં પોતાની બઢત બેગણી કરવાની તક મળી. ઓલેગ શાતોવ અલ્જીરીયાના મિડફીલ્ડને ચકમો આપીને આગળ વધ્યા પરંતુ તેઓ ગોલ કરી શક્યા નહી.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
ફુટબોલ વર્લ્ડ કપમાં શુક્રવારે પહેલા રાઉન્ડના અંતિમ મુકાબલા રમાયા. ઇસ્લામ સ્લિમાનીના હેડર દ્વારા કરવામાં આવેલ ગોલના દમ પર ગ્રુપ એચના એક મેચમાં રશિયાની સાથે 1-1 થી મેચ ડ્રો કરીને અલ્જીરિયા પહેલી વાર અંતિમ 16માં સ્થાન બનાવી શક્યું છે.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
અલ્જીરિયાની ટીમ ગ્રુપ એચમાં બેલ્જિયમ બાદ ચાર અંકની સાથે બીજા સ્થાન પર રહી. બેલ્જિયમના 9 અંક રહ્યા. અલ્જીરિયા હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની વિરુધ્ધ ખેલશે.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
રશિયાને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે જીતવું જરૂરી હતું અને ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. ટીમ પહેલા હાફમાં સંપૂર્ણ રીતે દબદબો બનાવવામાં સફળ રહી.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
રશિયાએ છઠ્ઠી મિનિમાં જ બઢત બનાવી લીધી જ્યારે એલેક્ઝાન્ડર કોકોરિને દમિત્રી કોમબારોવના ક્રાસને હેડરથી ગોલ કર્યો.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
સ્લિમાનીએ ત્યારબાદ 60મી મિનિટમાં અલ્જીરિયાને બરાબરી અપાવી. રશિયાના ગોલકીપર ઇગોર એકિનફીવ યાસિન બ્રાહિમીની ફ્રી કિકને રોકવામાં નિષ્ફળ રહ્યા જેને સ્લિમાનીએ હેડરથી ગોલમાં પહોંચાડી દીધો.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
રશિયા તરફથી ટૂર્નામેન્ટમાં એકિનફીવની આ બીજી મોટી ભૂલ છે

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
ટીવી રીપ્લેમાં જોકે એ પ્રકારના સંકેત મળ્યા કે ફ્રી કિક લેવાથી ઠીક પહેલા કોઇએ ગોલકીપરના ચહેરા પર લીલા રંગની લેઝર લાઇટ ચમકાવી હતી.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
બ્રાહિમીએ રશિયાના ડિફેંસને સતત પરેશાન કર્યા પરંતુ બાદમાં કોચે તેમને બદલી નાખ્યા. તેમણે મિડફીલ્ડર સોફેન ફેગોલીની સાથે મળીને બીજા હાફમાં રશિયાને આક્રમક થઇને રમવા દીધું નહીં.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
અલ્જીરીયાના ગોલ પહેલા રશિયાને 26મી મિનિટમાં પોતાની બઢત બેગણી કરવાની તક મળી.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
ઓલેગ શાતોવ અલ્જીરીયાના મિડફીલ્ડને ચકમો આપીને આગળ વધ્યા પરંતુ તેઓ ગોલ કરી શક્યા નહી.

રશિયા અને અલ્જીરીયાની મેચની તસવીરી ઝલક
ફુટબોલ વર્લ્ડ કપમાં શુક્રવારે પહેલા રાઉન્ડના અંતિમ મુકાબલા રમાયા. ઇસ્લામ સ્લિમાનીના હેડર દ્વારા કરવામાં આવેલ ગોલના દમ પર ગ્રુપ એચના એક મેચમાં રશિયાની સાથે 1-1 થી મેચ ડ્રો કરીને અલ્જીરિયા પહેલી વાર અંતિમ 16માં સ્થાન બનાવી શક્યું છે. અલ્જીરિયાની ટીમ ગ્રુપ એચમાં બેલ્જિયમ બાદ ચાર અંકની સાથે બીજા સ્થાન પર રહી. બેલ્જિયમના 9 અંક રહ્યા. અલ્જીરિયા હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની વિરુધ્ધ ખેલશે.
રશિયા અને અલ્જીરીયાની મેચ જુઓ તસવીરોમાં...

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
