તસવીરોમાં: હેપ્પી બર્થ ડે વિરાટ કોહલી
આક્રમક બેટિંગના કારણે ઓછા સમયમાં ટીમ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયેલો વિરાટ કોહલી આજે 24 વર્ષનો થઇ ગયો છે. છેલ્લા 18 મહિનાથી ભારતીય બેટિંગ લાઇનનો મજબૂત પાયો બની ગયેલો વિરાટનો જન્મ 5
નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો છે. અન્ડર 19 વિશ્વકપ 2008માં પોતાના શાનદાર પ્રદર્શન અને નેતૃત્વ ક્ષમતાના જોરે તેણે સાબિત કરી દીધું હતું કે તે ભારતની સીનિયર ટીમનો હિસ્સો હશે. વિરાટે ભારત તરફથી શ્રીલંકા ટીમ વિરુદ્ધ 18 ઓગસ્ટ 2008માં પદાર્પણ કર્યું અને તેના થોડા સમય પછી જે વનડે ટીમનો નિયમીત સભ્ય બની ગયો.....

વિરાટ કોહલી
ભારત માટે અન્ડર 19 વિશ્વકપ જીતનાર વિરાટે પોતાની કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં જ પોતાની કુશળ નેતૃત્વ ક્ષમતાનો પરીચય આપી દીધો હતો.

વનડે મેચોમાં શાનદાર પ્રદર્શન
વિરાટે અત્યારસુધી વનડે મેચોમાં શાનદાર પ્રદર્શન કરતા 90 વનડેમાં 3886 રન બનાવ્યા છે, જેમાં તેણે 13 સદી અને 21 અડધી સદી ફટકારી છે

ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ યોગદાન
એક વિશ્વાસપાત્ર બેટ્સમેન હોવાની સાથે વિરાટ શ્રેષ્ઠ ફિલ્ડર પણ છે. જેના કારણે તે ટીમનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

વિશ્વકપમાં જીત
28 વર્ષ પછી ટીમ ઇન્ડિયાએ વિશ્વકપ જીત્યો,જેમાં વિરાટ કોહલીનું વિશેષ યોગદાન હતું અને ટીમને ચેમ્પિયન બનવામાં તેણે મદદ કરી હતી.

વિરાટ કોહલી
પોતાની રમત ઉપરાંત વિરાટ પોતાના સ્ટાઇલિશ લૂકના કારણે યુથ આઇકોન તરીકે પણ જોવામાં આવે છે. જેના કારણે તે જાહેરખબર જગતમાં પણ જાણીતો બની ગયો છે.

વિરાટ કોહલી
વિરાટ ટીમ એકતામાં માને છે. તેના હોવા માત્રતી ટીમનો ઉત્સાહ વધે છે. તે પોતાના સાથી ખેલાડીઓનો ઉત્સાહ વધારતો રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
