Tokyo Olympics:ભારતનું ગોલ્ડ મેડલનું સપનું તુટ્યૂ, રવિ દહિયાની ફાઈનલમાં હાર
ભારતીય રેસલર રવિ દહિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની 57 કિલો વર્ગની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ ફાઇનલમાં બે વખતના વર્લ્ડ ચેમ્પિયન રશિયાના જાવુર યુગ્યુએવના સામે તેની હાર થઈ.
ભારતીય રેસલર રવિ દહિયાએ પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની 57 કિલો વર્ગની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ ફાઇનલમાં બે વખતના વર્લ્ડ ચેમ્પિયન રશિયાના જાવુર યુગ્યુએવના સામે તેની હાર થઈ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ 5 મો મેડલ છે.

રવિ દહિયાએ ધ્વજ લહેરાવીને હત્યા કેસમાં જેલમાં બેઠેલા સુશીલ કુમારના રેકોર્ડની બરાબરી કરી છે. 2012 માં લંડન ઓલિમ્પિકમાં સુશીલ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો. તેમના પહેલા કોઈ કુસ્તીબાજ સિલ્વર જીતી શક્યો નથી. પરંતુ હવે રવિએ ઓલિમ્પિક 2020 માં સિલ્વર મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ હતો. મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતના ખાતામાં અત્યારસુધીમાં ભારતને 5 મેડલ મળી ચુક્યા છે. જેમાં 2 સિલ્વર અને ત્રણ બ્રોંઝ મેડલનો સમાવેશ થાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
