વિશ્વના સૌથી વધુ કમાણી કરતા 25 ખેલાડીઃ ધોની 22માં નંબરે
સામાન્ય રીતે ક્રિકેટ હોય ફૂટબોલ હોય કે પછી અન્ય કોઇ રમત, આ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓની વાર્ષિક આવક ઘણી હોય છે. એક તો તેમને જેમની સાથે તેઓ જોડાયેલા હોય છે, તેમના તરફથી વાર્ષિક કરાર કરવામાં આવે છે, ઉપરાંત તેમને ઇનામમાં અમુક રકમ મળતી હોય છે અને સાથે જ તેઓ વિવિધ જાણીતી બ્રાન્ડ સાથે જાહેરાતનો કરાર કરે છે. આ બધુ ઉમેરાયને તેમની વાર્ષિક આવક કરોડોમાં પહોંચી જાય છે.
આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ટોપ ટેનમાંથી ફેંકાયો, ભુવનેશ્વરે માર્યો કૂદકો
આ પણ વાંચોઃ- 'કોહલીને સોંપો સુકાન, ધોની નથી સારો ટેસ્ટ સુકાની'
આ જ સંદર્ભે થોડાક દિવસ પહેલા ફોર્બ્સ મેગેઝીન દ્વારા વિશ્વના સૌથી ધનીક ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સૌથી ટોચ પર એટલે કે પહેલા ક્રમાંકે અમેરિકન બોક્સર ફ્લોય્ડ મેયવેધર આવે છે. તેની વાર્ષિક આવક 105 મિલિયન ડોલર છે, જ્યારે બીજા ક્રમાંકે ફૂટબોલ જગતનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેની વાર્ષિક આવક 80 મિલિયન ડોલર છે. જ્યારે આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોની 22માં ક્રમે છે. તેની વાર્ષિક આવક 30 મિલિયન છે. અમે અહીં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા 100 ખેલાડીઓમાંથી ટોપ 25 વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓની વાર્ષિક આવક અંગે જણાવી રહ્યાં છીએ. તો ખેલાડીઓની વાર્ષિક આવક જાણવા તસવીરો પર ક્લિક કરો.

ફ્લોય્ડ મેયવેધર
રમતઃ- બોક્સિંગ
કુલ આવક:- 105 મિલિયન ડોલર
સેલરી:- 105 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:-

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 80 મિલિયન ડોલર
સેલરી:- 52 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 28 મિલિયન ડોલર

લેબ્રોન જેમ્સ
રમતઃ- બાસ્કેટબોલ
કુલ આવક:- 72.3 મિલિયન ડોલર
સેલરી:- 19.3 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 53 મિલિયન ડોલર

લિયોનેલ મેસી
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 64.7 મિલિયન ડોલર
સેલરી:- 41.7 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 23 મિલિયન ડોલર

કોબે બ્રાયન્ટ
રમતઃ- બાસ્કેટબોલ
કુલ આવક:- 61.5 મિલિયન ડોલર
સેલરી:- 30.5 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 31 મિલિયન ડોલર

ટાઇગર વૂડ્સ
રમતઃ- ગોલ્ફ
કુલ આવક:- 61.2 મિલિયન ડોલર
સેલરી:- 6.2 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 55 મિલિયન ડોલર

રોજર ફેડરર
રમતઃ- ટેનિસ
કુલ આવક:- 56.2 મિલિયન ડોલર
સેલરી:- 4.2 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 52 મિલિયન ડોલર

ફિલ માઇકેલ્સન
રમતઃ- ગોલ્ફ
કુલ આવક:- 53.2 મિલિયન ડોલર
સેલરી:- 5.2 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 48 મિલિયન ડોલર

રાફેલ નડાલ
રમતઃ- ટેનિસ
કુલ આવક:- 44.5 મિલિયન ડોલર
સેલરી:- 14.5 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 30 મિલિયન ડોલર

મેટ રાયન
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 43.8 મિલિયન ડોલર
સેલરી:- 42 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 1.8 મિલિયન ડોલર

મેની પાક્યુઇઓ
રમતઃ- બોક્સિંગ
કુલ આવક:- 41.8 મિલિયન ડોલર
સેલરી:- 41 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 0.8 મિલિયન ડોલર

ઝાલ્ટન ઇબ્રાહિમોવિક
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 40.4 મિલિયન ડોલર
સેલરી:- 36.4 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 4 મિલિયન ડોલર

ડેર્રિક રોઝ
રમતઃ- બાસ્કેટબોલ
કુલ આવક:- 36.6 મિલિયન ડોલર
સેલરી:- 17.6 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 19 મિલિયન ડોલર

ગારેથ બેલે
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 36.4 મિલિયન ડોલર
સેલરી:- 25.4 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 11 મિલિયન ડોલર

માડામેલ ફાલ્કાઓ
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 35.4 મિલિયન ડોલર
સેલરી:- 32.4 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 3 મિલિયન ડોલર

નેમાર
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 33.6 મિલિયન ડોલર
સેલરી:- 17.6 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 16 મિલિયન ડોલર

નોવાક જોકોવિક
રમતઃ- ટેનિસ
કુલ આવક:- 33.1 મિલિયન ડોલર
સેલરી:- 12.1 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 21 મિલિયન ડોલર

મેથ્યુ સ્ટાફોર્ડ
રમતઃ- ફૂટબોલ
કુલ આવક:- 33 મિલિયન ડોલર
સેલરી:- 31.5 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 1.5 મિલિયન ડોલર

લેવિસ હેમિલ્ટન
રમતઃ- રેસિંગ
કુલ આવક:- 32 મિલિયન ડોલર
સેલરી:- 29 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 3 મિલિયન ડોલર

કેવિન ડુરાન્ટ
રમતઃ- બાસ્કેટબોલ
કુલ આવક:- 31.9 મિલિયન ડોલર
સેલરી:- 17.9 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 14 મિલિયન ડોલર

ફેર્નાન્ડો એલોન્સો
રમતઃ- રેસિંગ
કુલ આવક:- 31 મિલિયન ડોલર
સેલરી:- 29 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 2 મિલિયન ડોલર

મહેન્દ્ર સિંહ ધોની
રમતઃ- ક્રિકેટ
કુલ આવક:- 30 મિલિયન ડોલર
સેલરી:- 4 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 26 મિલિયન ડોલર

ડ્વ્યાન વાડે
રમતઃ- બાસ્કેટબોલ
કુલ આવક:- 29.9 મિલિયન ડોલર
સેલરી:- 18.9 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 11 મિલિયન ડોલર

કારમેલો એન્થોની
રમતઃ- બાસ્કેટબોલ
કુલ આવક:- 29.4 મિલિયન ડોલર
સેલરી:- 21.4 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 8 મિલિયન ડોલર

વ્લાદિમિર ક્લિસ્કો
રમતઃ- બોક્સિંગ
કુલ આવક:- 28 મિલિયન ડોલર
સેલરી:- 24 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ:- 4 મિલિયન ડોલર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
