વિમ્બલડનને 'હોટ' બનાવી રહેલી ટેનિસ સુંદરી
ટેનિસ એક હોટેસ્ટ ગેમ છે અને તે વધુ હોટેસ્ટ ત્યારે બને છે જ્યારે વિશ્વની સુંદર ટેનિસ ખેલાડી મેદાન પર ઉતરીને પોતાના સૌંદર્યના ઝલવાની સાથે ટેનિસની ગેમ પોતાના નામે કરતી હોય. હાલ વિમ્બલડન ટૂર્નામેન્ટ ચાલી રહી છે, જે દરમિયાન અનેક ટેનિસ સ્ટારે પોતાની રમતની સાથો સાથ પોતાની સુંદરતાના કારણે લોકોને પોતાની તરફ ધ્યાનાકર્ષિત કર્યા હતા. જો કે, આમા અનેક જાણીતી ટેનિસ સ્ટાર્સની વિમ્બલડનમાંથી આંચકારૂપ એક્ઝિટ થઇ ગઇ હતી.
જો કે આજે અહીં વિમ્બલડનની રમત અંગે નહીં પરંતુ તેની હોટેસ્ટ ટેનિસ ગર્લ્સ અંગે વાત કરવામાં આવી રહી છે. એક તરફ વિમ્બલડન ચાલી રહ્યું છે ત્યારે અમે અહીં એવી જ કેટલિક સુંદર ટેનિસ ગર્લ્સ લઇને આવ્યા છે જેમણે ટેનિસને વધુ હોટ બનાવી નાખ્યું છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ કે આ યાદીમાં મારિયા શારાપોવા સિવાય અન્ય કઇ કઇ ટેનિસ ગર્લ્સ છે.

સાબિન લિસિકી
જર્મનીની ટેનિસ સ્ટાર સાબિન લિસિકી વિશ્વ રેન્કિંગમાં 23મો ક્રમાંક ધરાવે છે.

મારિયા શારાપોવા
મારિયા શારાપોવા રશિયાની ટેનિસ ખેલાડી છે અને તે વિશ્વ ટેનિસ રેન્કિંગમાં ત્રીજા ક્રમાંકે છે.

એલેના વેસ્નિના
એલેના વેન્સિના રશિયાની ટેનિસ ખેલાડી છે અને તે વિશ્વ ટેનિસમાં 22મો ક્રમાંક ધરાવે છે.

મેન્ડી મિનેલા
લુક્સંબોર્ગની મેન્ડી મિનેલા વિશ્વ ટેનિસ રેન્કિંગમાં 92માં ક્રમાંકે છે.

મારિયા કિરિલેન્કો
રશિયાના મારિયા કિરિલેન્કો વિશ્વ ટેનિસ રેન્કિંગમાં 10માં ક્રમે છે.

ડાનિએલા હાનુકોવા
સોવાકિયાની ડાનિએલા હાનુકોવા વિશ્વ રેન્કિંગમાં 48મો ક્રમાંક ધરાવે છે.

એલિઝ કોર્નેટ
એલિઝ કોર્નેટ ફ્રેન્ચની વિશ્વ 31 નંબરની ટેનિસ ખેલાડી છે.

સોરાના કિર્સ્તેઆ
સોરાના કિર્સ્તેઆ રોમાનિયાની 23 નંબરનો વિશ્વ રેન્ક ધરવાતી ટેનિસ ખેલાડી છે.

એન્જલિક કાર્બેર
એન્જલિંક કાર્બેર એક જર્મન ટેનિસ ખેલાડી છે અને તે 7મો વિશ્વ રેન્ક ધરાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
