વનડે ક્રિકેટમાં સુરેશ રૈનાના ચાર હજાર રન

રૈનાએ ક્રિસ વોએક્સની બોલમાં બે રન લઇને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ડાબોડી બેટ્સમેને પોતાની 159 મેચમાં આ ઉપલબ્ધિ હાસલ કરી છે.
તેણે પહેલા આ શ્રેણીમાં વિરાટ કોહલીએ પણ વનડે ક્રિકેટમાં ચાર હજાર રન બનાવ્યા છે. આ મેચમાં પહેલા રૈનાના નામે 158 મેચમાં 36.55ની એવરેજથી 3985 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ 11 રન બનાવતા જ 65મી મેચમાં એક હજાર રન પૂરા કરવામાં સફળ રહેશે. ધર્મશાળા ખાતે રમાઇ રહેલી શ્રેણીની અંતિમ વનડેમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 227 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ભારત તરફથી સુરેશ રૈનાએ સર્વાધિક 83 રનની ઇનિંગ રમી છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
