આઇપીએલ 6: સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
પુણે, 17 એપ્રિલઃ પુણે ખાતે રમાયેલી આઇપીએલની 22મી મેચમાં પુણે વોરિયર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો 11 રનથી વિજય થયો છે. સનરાઇઝર્સ તરફથી આપવા આવેલા 120 રનના લક્ષ્યાંકના જવાબમાં પુણે વોરિયર્સની ટીમ 19 ઓવરમાં 108 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. પુણે તરફથી ઉથ્થપાએ સર્વાધિક 22 રન બનાવ્યા હતા, જ્યારે હૈદરાબાદ તરફથી મિશ્રાએ સર્વાધિક 4 વિકેટ લીધી હતી.
પુણે તરફથી રોબિન ઉથ્થપા(22), ફિંચ(16), સુમન(12), સ્મિથ(17), મેથ્યુઝ(20), માર્શ(14), નાયર(00), ભુનવેશ્વર કુમાર(00), આર શર્મા(00), ડિંડા(00) રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે હૈદરાબાદ તરફથી મિશ્રાએ ચાર, પરેરાએ ત્રણ વિકેટ, કે શર્મા, ઇશાંત શર્મા, ડેલ સ્ટેને એક-એક વિકેટ ઝડપી હતી.
આ પહેલા સનરાઇઝર્સે નિર્ધારિત 20 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા. તેના તરફથી સૌથી વધારે રન બિપ્લબ સૈમેંટ્રેએ 37 રનની ઇનિંગ રમી. સેમેન્ટ્રેએ 37 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ ઉપરાંત અમિત મિશ્રાએ 30, આશીષ રેડ્ડીએ અણનમ 19 અને પાર્થિવ પટેલે 12 રનોનું યોગદાન આપ્યું.
વોરિયર્સ તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ ઉપરાંત રાહુલ શર્માએ બે અને અશોક ડિંડાએ એક વિકેટ મેળવી હતી.
વોરિયર્સે ટોસ જીતીને સનરાઇઝર્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. સનરાઇઝર્સ તરફથી ક્વિન્ટોન દે કોક(02), પાર્થિવ પટેલ(12), કેમરોન વ્હાઇટ(00), હનુમા વિહારી(01), કરણ શર્મા(7), થિસિરા પેરરા(02)ની ઇનિંગ રમી હતી.

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય

સનરાઝર્સ સામે વોરિયર્સનો પરાજય
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
