SPORTS UPDATE: કોલંબો ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા 1-0થી શ્રેણી જીત્યું
વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે. જોકે આ સાથે જ અનેક એવી રમતો છે, જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે. તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.
આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો પોલ ડ્યુમિનીના 65 બોલમાં ત્રણ રન અને હાશિમ અમલાની 159 બોલમાં 25 રનન તથા વર્નોન ફિલેન્ડરની 98 બોલમાં અણનમ 27 રનની ઇનિંગ આખરે રંગ લાવી અને દક્ષિણ આફ્રિકા શ્રીલંકા સામેન બીજી ટેસ્ટ ડ્રો રમીને શ્રેણી 1-0થી જીતી ગયું છે. ઓલમ્પિક પદક વિજેતા ભારતીય શૂટર ગગન નારંગે કોમનવેલ્થ ગેમ્સમાં 50 મીટર રાઇફલ પ્રોન સ્પર્દામાં રજત પદક હાંસલ કર્યો છે. વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો.

કોલંબો ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા 1-0થી શ્રેણી જીત્યું
પોલ ડ્યુમિનીના 65 બોલમાં ત્રણ રન અને હાશિમ અમલાની 159 બોલમાં 25 રનન તથા વર્નોન ફિલેન્ડરની 98 બોલમાં અણનમ 27 રનની ઇનિંગ આખરે રંગ લાવી અને દક્ષિણ આફ્રિકા શ્રીલંકા સામેન બીજી ટેસ્ટ ડ્રો રમીને શ્રેણી 1-0થી જીતી ગયું છે.

cwg: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા દેવેન્દ્રો
ભારતીય મુક્કેબાજ દેવેંદ્રો લૈશરામે કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે પુરુષ વર્ગની લાઇટ ફ્લાઇ સ્પર્ધાના 49 કેજી ભારવર્ગના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

cwg: નારંગે રજત પર લગાવ્યું નિશાન
ઓલમ્પિક પદક વિજેતા ભારતીય શૂટર ગગન નારંગે કોમનવેલ્થ ગેમ્સમાં 50 મીટર રાઇફલ પ્રોન સ્પર્દામાં રજત પદક હાંસલ કર્યો છે.

cwg: ભારતીય પુરુષ ટીમ કાંસ્ય પદકથી ચૂકી
ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ સોમવારે કાંસ્ય પદક માટે થયેલા મુકાબલામાં નાઇઝીરિયા સામે 1-3થી હારી ગઇ છે.

cwg: માનવજીત સેમીફાઇનલમાં પહોંચ્યા
શૂટિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે સોમવારે મનશેર સિંહ અને માનવજીત સંઘુ પુરુષ વર્ગની ટ્રેપ સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
