બોલ્ડ અને બ્યૂટીફૂલ છે શ્રેયસ ઐય્યરની નાની બહેન શ્રેષ્ઠા ઐય્યર, ખૂબસૂરતીમાં મોડલને ટક્કર આપે છે
પહેલા આઈપીએલ અને હવે વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહેલા શ્રેયસ ઐય્યરની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. અહીં શ્રેયસ ઐય્યર સાથે સાથે તેની બહેન શ્રેષ્ઠા ઐય્યરની ખૂબસૂરતીની પણ ખૂબ ચર્ચા છે.
શ્રેયસ ઐય્યરની નાની બહેન શ્રેષ્ઠા ઐય્યર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. શ્રેષ્ઠા ઐય્યર વિશે ઈન્ટરનેટ પર વધુ માહિતી નથી પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને કહી શકાય કે તે તેના ભાઈની જેમ ક્રેઝી છે.

શ્રેષ્ઠા ઐય્યર 29મી એપ્રિલે જન્મી છે. તેના પિતા સંતોષ ઐય્યર કેરળના ત્રિશૂર જિલ્લાના છે તો માતા રોહિણી ઐય્યર મૂળ કર્ણાટકના મેંગલોર શહેરની છે.
,
શ્રેયસ ઐય્યરની બહેન શ્રેષ્ઠા ઐય્યર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાડા 44 હજારથી વધુ ફોલોઅર્સ છે.
શ્રેષ્ઠા અય્યર અવારનવાર તેના ડાન્સ વીડિયો અને રીલ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જે તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે. શ્રેયસ ઐય્યર અને શ્રેષ્ઠા ઐય્યર સોશિયલ મીડિયા પર એકબીજાના થ્રોબેક અને લેટેસ્ટ ફોટો પોસ્ટ કરતા રહે છે. શ્રેષ્ઠાએ કરિયરમાં હંમેશા તેના ભાઈને સાથ આપ્યો છે.












Click it and Unblock the Notifications
