શોભા ડે એ BMW ગિફ્ટ કરવા બદલ સચિન તેંડુલકર પર કર્યો વાર...
વિવાદિત નિવેદનો માટે ચર્ચિત મહિલા લેખક શોભા ડે ફરી એકવાર ટવિટ કરીને વિવાદો સાથે જોડાઈ ગયી છે. થોડા દિવસ પહેલા જ રિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ માટે આપત્તીજનક ટવિટ કર્યા બાદ હવે તેને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકર પર નિશાનો લગાવ્યો છે.
શોભા ડે એ 28 ઓગસ્ટે સચિન તેંડુલકરને સવાલ કરતા ટવિટ કર્યું હતું. ખરેખરમાં સચિન તેંડુલકરે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિન્ધુ, કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક, જિમ્નાસ્ટિક દીપા કરમાકર અને બેડમિંટન કોચ ગોપીચંદને BMW કાર ગિફ્ટમાં આપી હતી.

શોભા ડે એ ટવિટ કરીને લખ્યું છે કે આ એક નાનો પરંતુ કષ્ટદાયક સવાલ છે કે સચિન તેંડુલકરે ખેલાડીઓને આપેલી ગાડીઓના પૈસા જાતે ચૂકવ્યા?
Here's a small, annoying but pertinent question: Did Sachin T pay for the BMWs he 'gave away ' to Rio athletes?
— Shobhaa De (@DeShobhaa) August 28, 2016
શોભા ડે આટલાથી ના રોકાઈ તેને પોતાની બીજી ટવિટમાં લખ્યું કે ગ્રેટ એડ ફોર બીએમડબ્લ્યૂ. આ મોંઘી ગાડીઓ ચલાવવા માટે કોણ પૈસા આપશે? ક્યાંક એવું ના થાય કે ભારતીય ખેલાડીઓ માટે આ ગાડી સફેદ હાથી બનીને રહી જાય.
Great ad for BMW. Who will pay for running these pricy beasts? Hoping they don't become white elephants for athletes pic.twitter.com/MX0od5sTt3
— Shobhaa De (@DeShobhaa) August 29, 2016
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
