ટેસ્ટ મેચમાં 400 રન કરનાર સંગાકારા ચોથો ખેલાડી
શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારા વિશ્વ ક્રિકેટનો ચોથો ખેલાડી બની ગયો છે કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 400 રન ફટકાર્યા હોય. સંગાકારાએ બાંગ્લાદેશ સામે ચિત્તાંગોગમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં 81 રન ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી છે. નોંધનીય છે કે, સંગાકારાએ પહેલી ઇનિંગમાં 319 રન ફટકાર્યા હતા. બન્ને ઇનિંગમાં રનની મદદથી ટેસ્ટ મેચમાં 400 રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
આ સાથે જ સંગાકારા કોઇ એક ટેસ્ટ મેચમાં 300 અને 50 રન ફટકારનારો પણ ચોથો ખેલાડી બની ગયો છે. એન્ડી સન્ધામ(325 અને 50)એ પહેલા ખેલાડી હતા કે જેમણે ટેસ્ટ મેચમાં ત્રેવડી અને અડધી સદી ફટકારી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ કે કુમાર સંગાકારા સિવાય આ સિદ્ધિ કોણે હાંસલ કરી છે.

ગ્રાહમ ગૂચ(ઇંગ્લેન્ડ)
પહેલી ઇનિંગ- 333
બીજી ઇનિંગ- 123
કુલ- 456
દેશ- ભારત
મેદાન- લોર્ડ્સ

માર્ક ટેલર(ઓસ્ટ્રેલિયા)
પહેલી ઇનિંગ- 334*
બીજી ઇનિંગ- 92
કુલ- 426
દેશ- પાકિસ્તાન
મેદાન- પેશાવર

બ્રાયન લારા(વેસ્ટ ઇન્ડિઝ)
પહેલી ઇનિંગ- 400*
બીજી ઇનિંગ- DNB
કુલ- 400
દેશ- ઇંગ્લેન્ડ
મેદાન- સેન્ટ જ્હોન

કુમાર સંગાકારા(શ્રીલંકા)
પહેલી ઇનિંગ- 319
બીજી ઇનિંગ- 81*
કુલ- 400*
દેશ- બાંગ્લાદેશ
મેદાન- ચિત્તાગોંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
