સચિને આંખોમાં નમી સાથે પ્રશંસકોનો માન્યો આભાર

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે વનડે ક્રિકેટમાંથી સચિને પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. સચિનની આ જાહેરાતથી તેમના ઘણા ફેન્સ નિરાશ થઇ ગયા જેઓ તેમને હજી રમતો જોવા માગતા હતા.
સચિને મંગળવારે સવારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપેલા એક સંદેશમાં જણાવ્યું કે 'ઘણા વર્ષોથી આપ સૌ તરફથી મળેલા પ્રેમ અને સમર્થન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. આ અસીમ પ્રેમ માટે આપનો આભાર. આ માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું કે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના તેમના નિર્ણય બાદ મળેલી અઢળક પ્રતિભાવ પર ભાવુક થઇ ગયા અને આવો પ્રેમ ભર્યો રિસ્પોન્સ મળતા તેમની આંખોમાં પાણી આવી ગયું.
તેમણે સંદેશમાં એ પણ લખ્યું કે ખાસ કરીને ઘણા દિવસથી મળી રહેલી આપની અભિવ્યક્તિઓએ મારા હૃદયમાં અપાર પ્રેમ ભરી દીધો અને આંખોમાં આંસુ પણ આવી ગયા. સચિને એ પણ કહ્યું કે તે આખી જીંદગી વન ડે કારકિર્દી દરમિયાનની ક્ષણોને હંમેશા યાદ રાખશે. વનડે ક્રિકેટની યાત્રાની જાદુઇ ક્ષણો હંમેશા મારી સાથે રહેશે, જેના માટે આપનો ધન્યવાદ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
