રણજી ટ્રોફીમાં સચિનની શાનદાર સદી

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેંડુલકરની 79મી સદી હતી. દિવસ સમાપ્તિ સુધી મુંબઇ ટીમના આજિંક્ય રહાણેએ અણનમ 105 રનની મદદથી ચાર વિકેટ પર 344 રન બનાવી લીધા હતા. સચિન 136 બોલમાં 137 રન બનાવી રમી રહ્યાં છે. તો બીજી તરફ રહાણેએ 207 બોલનો સામનો કરી 14 ચોગ્ગા ફટકાર્યા છે. મુંબઇ તરફથી સચિનની 18મી સદી છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે પ્રથમ શ્રેણીમાં 81 સદી ફટકારી છે.
જાન્યુઆરી 2001 પછી પ્રથમ શ્રેણીમાં સચિનની આ પ્રથમ સદી છે આ પહેલાં તેમને દક્ષિણ આફ્રિકાની ટીમ વિરૂદ્ધ કેપટાઉનમાં સદી ફટકારી હતી. સચિન તેંડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે સચીને સદી ફટકારી છે. 15 નવેમ્બરથી ઇગ્લેંડ વિરૂદ્ધ યોજાનારી સીરીજમાં સચિનનું આ ફોર્મ લાભદાયક સાબિત થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
