રોજર ફેડરરના પત્નીએ ફરી જોડિયા બાળકોને જન્મ આપ્યો
મેડરિડ, 7 મે : ટેનિસ સ્ટાર રોજર ફેડરરના પત્નીએ ફરીવાર જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. રોજર ફેડરર અને તેની પત્ની મીર્કા ફરીવાર (જોડિયા)TWIN બાળકોના માતા-પિતા બનવા બદલ તેમની જાતને ‘અત્યંત ખુશનસીબ' ગણાવી રહ્યા છે.
તેમણે આ અંગે મંગળવારે ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ટ્વિટમાં રોજરે લખ્યું હતું કે લિયો અને લેનીના આગમનથી અમારા જીવનમાં ફરી ખુશીઓની બહાર આવી છે. નોંધનીય છે કે આજથી ચાર વર્ષ પહેલા ફેડરર પરિવારમાં જોડિયા બાળકીઓ માયલા રોઝ અને ચર્લેના રીવાનાનો જન્મ થયો હતો.

ફેડરરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 'મીર્કા અને હું અત્યંત ઉત્સુકતાપૂર્વક જણાવીએ છીએ કે લીઓ અને લેનીનો જન્મ આજે સાંજે થયો હતો'
નોંધનીય છે કે 17 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા બનેલા ફેડરરે અગાઉ મંગળવારે જ જાહેરાત કરેલી કે તે આ અઠવાડિયામાં યોજાનારી મેડ્રીડ ઓપન માસ્ટર્સમાં ભાગ લઇ શકશે નહિ કારણકે તેને તેની પત્ની સાથે બાળકના જન્મ સમયે હાજર રહેવું હતું.
ફેડરરે એમ પણ કહ્યું કે 'હું મારા ચાહકોની માફી માંગું છું અને આશા છે કે હું મેડ્રીડ ઓપનમાં આવતા વર્ષે ફરી ભાગ લઈશ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
