RCB vs KKR : જેસન રોય અને નીતિશ રાણાની ધમાલ, RCB ને 201નો ટાર્ગેટ
આઈપીએલના વધુ એક મુકાબલામાં બેંગલોરમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ સામસામે છે. પહેલા બેટિંગ કરતા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકત્તાના બોલરોએ ધમાલ મચાવી છે. જેસન રોય અને નીતિશ રાણાની ધમાકેદાર બેટિંગના કારણે કોલકત્તાએ બેંગ્લોરને 201 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે.
રોયલ ચેલેન્જર બેંગ્લોરના બોલરો સામે કોલકત્તાના બેટ્સમેનોએ ધમાલ મચાવી છે. અહીં જેસન રોય અને નીતિશ રાણાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ધમાકેદાર બેટિંગ કરતા જેસન રોયે પોતાની શાનદાર અડધી સદી ફટકારી હતી.

પ્રથમ બેટિંગ કરતા KKRની શરૂઆત સારી રહી હતી. ઓપનર બેટ્સમેન જગદીશન અને જેસન રોયે તોફાની બેટિંગની ટીમને સારી શરૂઆત અપાવી. ત્યારબાદ બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 83 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. બંનેએ આરસીબીના બોલરોને જોરદાર ફટકાર્યા હતા.
જેસન રોય 29 બોલમાં 56 રનના સ્કોર પર આઉટ થયો હતો અને જગદીશને 27 રનની ઇનિંગ રમી. ત્યારબાદ કેપ્ટન નીતિશ રાણા અને વેંકટેશ અય્યરે પણ તોફાની બેટિંગ કરી.
નીતિશ રાણાએ 21 બોલનો સામનો કર્યો અને 48 રન બનાવીને આઉટ થયો. તેના પછી વેંકટેશ અય્યર પણ 31 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લે છેલ્લે રિંકુ સિંહે પણ શાનદાર 18 રન ફટકારી ટીમને 200 સુધી પહોંચાડી દીધી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
