રવિન્દ્ર જાડેજાએ બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી

આ જાડેજા દ્વારા રચવામાં આવેલો ભારતીય એવોર્ડ છે. ફર્સ્ટ ક્લાસમાં એકપણ ખેલાડી ત્રણ ત્રેવડી સદી ફટકારી શક્યો નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જે ભારતીયોએ બેવડી ફટકારી છે, તેમાં વિજય હજારે, રમણ લાંબા, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ અને વસીમ જાફર છે.
ડાબોડી બેટ્સમેન જાડેજા, રેલવે સામે સૌરાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. ચાર દિવસની રણજી ટ્રોફી ગેમના બીજા દિવસે તેણે અણનમ ત્રેવડી સદી ફટકારી હતી.
આ સેશનની જાડેજાની આ બીજી ત્રેવડી સદી છે. ગયા મહિને 12 નવેમ્બર તેણે સુરતમાં ગુજરાત સામે 303 રન ફટકાર્યા હતા. આજે ત્રેવડી ફટકારતાની સાથે જ તેણે એ બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે જેમણે ત્રણ કરતા વધારે ત્રેવડી સદી ફટકારી છે.
આ યાદીમાં બ્રેડમેન સૌથી ઉપર છે, તેમણે 6 ત્રેવડી સદી ફટકારી છે. જ્યારે વોલ્ટર હામ્મોન્દ, બિલ પોન્સફોર્ડે ચાર, બ્રાયન લારા, માઇકલ હસી, વીજી ગ્રાસ અને ગ્રાએમ હિક અને જાડેજાએ ત્રણ ત્રેવડી સદી ફટકારી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ કરતા વધારે ત્રેવડી ફટકારાનારા ખેલાડીઓ
સર ડોન બ્રેડમેન 6
વોલ્ટર હામ્મોન્ડ અને બિલ પોન્સફોર્ડ 4
વીજી ગ્રાસ, ગ્રેઆમ હિક, બ્રાયન લારા,માઇકલ હસી, રવિન્દ્ર જાડેજા 3
સેશનમાં બે ત્રેવડી ફટકારનારા ખેલાડીઓ
વીજી ગ્રાસે 1876
બિલ પોન્સફોર્ડ 1927-28
ડોન બ્રેડમેન 1935-36
રવિન્દ્ર જાડેજા 2012-13
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
