કોહલી અને શાસ્ત્રીની કેમીસ્ટ્રીથી માહી બન્યા ટેસ્ટમાં હિસ્ટ્રી
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયાના કેપ્ટન કૂલ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સફેટ ટીશર્ટને અલવિદા કહી દીધી. આમ અચાનક ટેસ્ટ મેચમાંથી સંન્યાસ જાહેર કરવના ધોનીના નિર્ણયે સૌને અચંબામાં મૂકી દીધા. તેમના ચાહકો અને બીસીસીઆઇના અધિકારીઓમાં પણ એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે તેમણે અચાનક આ નિર્ણય કેમ લીધો?
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર 'ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો. તેમને ઘણી વખત સંકેત આપી દેવામાં આવ્યા હતા. આ અખબારના અહેવાલ અનુસાર રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના બદલાતા સમીકરણોના કારણે ધોનીએ આ નિર્ણય લીધો છે. જોકે ધોનીના સંન્યાસની પાછળનું કારણ ટીમની અંદર સમીકરણોમાં આવેલા ફેરફાર રહ્યા.'

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એડિલેડ ટેસ્ટમાં જ્યારે કોહલીના શાનદાર પ્રદર્શનથી ટીમ જીતની નજીક પહોંચી તો કોહલી-શાસ્ત્રી પાર્ટનરશિપની વાત ઉઠવા લાગી. એવામાં ધોની આ પાર્ટનરશિપનો ભાગ બનવા માંગતા ન્હોતા. અને તેમણે તેનાથી અલગ રહેવાનું યોગ્ય સમજ્યું. પોતાની આ જ સમજનું ઉદાહરણ આપતા ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે વર્લ્ડકપ બાદ ધોની વનડેને પણ અલવિદા કહી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
