ટોપ 20 બેટ્સમેન, જેમણે ઘર આંગણે પણ કર્યો છે રનનો ખડકલો
હાલ ઇંગ્લેન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. ઇંગ્લેન્ડના બેટ્સમેન પોતાના ઘર આંગણાના મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ઇયાન બેલ, બેલેન્સ પોતાની પ્રતિભાનુંસાર બેટિંગ કરીને ટીમને વિજયી બનાવવા માટે શક્ય તેટલું યોગદાન આપી રહ્યાં છે, તો બોલર્સ પણ ભારતીય બેટ્સમેનને સારા એવા મુંઝવણમાં મુકી રહ્યાં છે, સ્ટુઅર્ટ બ્રોડ હોય કે પછી જેમ્સ એન્ડરસન પોતાની વેધક બોલિંગ થકી સાઉથમ્પટન અને માન્ચેસ્ટર ખાતે ભારતને કપરી સ્થિતિમાં મુકવામાં સફળ થયા છે.
આ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા 20 મહાન બેટ્સમેન અંગે તમને જણાવી રહ્યાં છીએ કે જેમણે વિદેશી ધરતી પર તો રનનો વરસાદ કર્યો જ છે, સાથોસાથ ઘર આંગણે પણ આ ખેલાડીઓએ રનનો ખડકલો કરી દીધો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ મહાન ખેલાડીઓના ઘર આંગણાના પ્રદર્શનને.
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર-દોશી જેવો કમાલ
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

રિકી પોન્ટિંગ(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 92
રનઃ- 7578
બેટિંગ એવરેજઃ- 56.97
સર્વાધિક સ્કોરઃ- 257

સચિન તેંડુલકર(ભારત)
ઘર આંગણે મેચઃ- 94
રનઃ- 7216
બેટિંગ એવરેજઃ- 52.67
સર્વાધિક સ્કોરઃ- 217

જેક કાલિસ(દક્ષિણ આફ્રિકા)
ઘર આંગણે મેચઃ- 88
રનઃ- 7035
બેટિંગ એવરેજઃ- 56.73
સર્વાધિક સ્કોરઃ- 224

મહિલા જયવર્દને(શ્રીલંકા)
ઘર આંગણે મેચઃ- 79
રનઃ- 7024
બેટિંગ એવરેજઃ- 60.55
સર્વાધિક સ્કોરઃ- 374

કુમાર સંગાકારા(શ્રીલંકા)
ઘર આંગણે મેચઃ- 69
રનઃ-6310
બેટિંગ એવરેજઃ- 60.55
સર્વાધિક સ્કોરઃ- 287

બ્રાયન લારા(વેસ્ટ ઇન્ડિઝ)
ઘર આંગણે મેચઃ- 65
રનઃ- 6217
બેટિંગ એવરેજઃ- 58.65
સર્વાધિક સ્કોરઃ- 400*

ગ્રાહમ ગૂચ(ઇંગ્લેન્ડ)
ઘર આંગણે મેચઃ- 74
રનઃ- 5917
બેટિંગ એવરેજઃ- 46.22
સર્વાધિક સ્કોરઃ- 333

શિવનારાયણ ચંદ્રપોલ(વેસ્ટ ઇન્ડિઝ)
ઘર આંગણે મેચઃ- 76
રનઃ- 5825
બેટિંગ એવરેજઃ- 58.25
સર્વાધિક સ્કોરઃ- 203*

એલન બોર્ડર(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 86
રનઃ- 5743
બેટિંગ એવરેજઃ- 45.94
સર્વાધિક સ્કોરઃ- 205

સ્ટિવ વો(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 89
રનઃ- 5710
બેટિંગ એવરેજઃ- 47.58
સર્વાધિક સ્કોરઃ- 170

રાહુલ દ્રવિડ(ભારત)
ઘર આંગણે મેચઃ- 70
રનઃ- 5598
બેટિંગ એવરેજઃ- 51.35
સર્વાધિક સ્કોરઃ- 222

મેથ્યૂ હેડન(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 56
રનઃ- 5210
બેટિંગ એવરેજઃ- 57.88
સર્વાધિક સ્કોરઃ- 380

સુનિલ ગાવસ્કર(ભારત)
ઘર આંગણે મેચઃ- 65
રનઃ- 5067
બેટિંગ એવરેજઃ- 50.16
સર્વાધિક સ્કોરઃ- 236*

માઇકલ આથેર્ટન(ઇંગ્લેન્ડ)
ઘર આંગણે મેચઃ- 67
રનઃ- 4716
બેટિંગ એવરેજઃ- 38.97
સર્વાધિક સ્કોરઃ- 160

વિરેન્દ્ર સેહવાગ(ભારત)
ઘર આંગણે મેચઃ- 52
રનઃ- 4656
બેટિંગ એવરેજઃ- 54.13
સર્વાધિક સ્કોરઃ- 319

એલેક સ્ટેવર્ટ(ઇંગ્લેન્ડ)
ઘર આંગણે મેચઃ- 74
રનઃ- 4650
બેટિંગ એવરેજઃ- 40.78
સર્વાધિક સ્કોરઃ- 190

ડેવિડ બૂન(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 60
રનઃ- 4541
બેટિંગ એવરેજઃ- 46.33
સર્વાધિક સ્કોરઃ- 200

કેવિન પિટરસન(ઇંગ્લેન્ડ)
ઘર આંગણે મેચઃ- 53
રનઃ- 4537
બેટિંગ એવરેજઃ- 52.75
સર્વાધિક સ્કોરઃ- 226

માઇકલ ક્લાર્ક(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 52
રનઃ- 4519
બેટિંગ એવરેજઃ- 61.90
સર્વાધિક સ્કોરઃ- 329*

ગ્રેગ ચેપલ(ઓસ્ટ્રેલિયા)
ઘર આંગણે મેચઃ- 55
રનઃ- 4515
બેટિંગ એવરેજઃ- 54.39
સર્વાધિક સ્કોરઃ- 204
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
