ક્યારે શરૂ થશે પ્રો કબડ્ડી લીગ? જાણો કબડ્ડી ટુર્નામેન્ટનું શેડ્યૂલ, સમય અને ક્યાં લાઇવ જોશો
કબડ્ડીના ચાહકો માટે શુભ સમાચાર છે, ઈંતેજાર હવે સમાપ્ત થયો. 2 ડિસેમ્બરથી પ્રો કબડ્ડી લીગ ની 10મી સીઝન શરૂ થઇ રહી છે. 2 ડિસેમ્બરે કબડ્ડીનો ધમાકેદાર ટુર્નામેન્ટ શરૂ થઇ જશે. ત્યારે અહીં વાંચો પ્રો કબડ્ડી લીગ સંબંધિત મહત્વની માહિતી.

ગુજરાત જાયન્ટ્સ વર્સિસ તેલુગુ ટાઈટન્સના મુકાબલા સાથે જ પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. આગામી 21 ફેબ્રુઆરી 2024 સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. 12 શહેરોમાં કબડ્ડીના મુકાબલા થશે.
દરેક શહેરમાં બધી ટીમ 6-6 દિવસનું રોકાણ કરશે. શરૂઆતી 6 દિવસ અમદાવાદમાં મેચ રમાશે અને પછી બેંગ્લોર, પુણે, ચેન્નઈ, નોઈડા, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, પટના અને પછી દિલ્હી તથા કોલકાતા તરફ તમામ ટીમ કૂચ કરશે. લીગ મુકાબલા પછી પ્લેઑફ અને ફાઈનલ મેચ રમાશે, જેનું શેડ્યૂઅલ અહીં ઉપલબ્ધ છે.
પ્રો કબડ્ડી લીગ શિડ્યૂલ
તારીખ------ટીમ Vs ટીમ--------------સ્ટેડિયમ
- 2 ડિસેમ્બર-ગુજરાત Vs તેલુગુ ટાઈટન્સ- The Arena by TransStadia, Ahmedabad
- 2 ડિસેમ્બર- યૂ મુમ્બા Vs યુપી યોદ્ધા- The Arena by TransStadia, Ahmedabad
- 3 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs દબંગ દિલ્હી- The Arena by TransStadia, Ahmedabad
- 3 ડિસેમ્બર- ગુજરાત જાયન્ટ્સ Vs બેંગાલુરુ બુલ્સ- The Arena by TransStadia, Ahmedabad
- 4 ડિસેમ્બર- પુનેરી પલ્ટન Vs જયપુર પિંક પેંથર્સ- The Arena by TransStadia, Ahmedabad
- 4 ડિસેમ્બર- બેંગ્લુરુ બુલ્સ Vs બેંગાલ વોરિયર્સ- The Arena by TransStadia, Ahmedabad
- 5 ડિસેમ્બર- ગુજરાત જાયન્ટ્સ Vs યૂ મુમ્બા- The Arena by TransStadia, Ahmedabad
- 6 ડિસેમ્બર- તેલુગુ ટાઈટન્સ Vs પટના પાઈરેટ્સ- The Arena by TransStadia, Ahmedabad
- 6 ડિસેમ્બર- યુપી યોદ્ધા Vs હરિયાણા સ્ટીલર્સ- The Arena by TransStadia, Ahmedabad
- 7 ડિસેમ્બર- બેંગાલ વોરિયર્સ Vs જયપુર પિંક પેંથર્સ- The Arena by TransStadia, Ahmedabad
- 7 ડિસેમ્બર- ગુજરાત જાયન્ટ્સ Vs પટના પાઈરેટ્સ- The Arena by TransStadia, Ahmedabad
- 8 ડિસેમ્બર- બેંગ્લુરુ બુલ્સ Vs દબંગ દિલ્હી- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 8 ડિસેમ્બર - પુનેરી પલ્ટન Vs યૂ મુમ્બા- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 9 ડિસેમ્બર - બેંગ્લુરુ બુલ્સ Vs હરિયાણા સ્ટીલર્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 9 ડિસેમ્બર- યુપી યોદ્ધા Vs તેલુગુ ટાઈટન્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 10 ડિસેમ્બર- બેંગાલ વોરિયર્સ Vs તમિલ થલૈવા- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 10 ડિસેમ્બર- દબંગ દિલ્હી Vs હરિયાણા સ્ટીલર્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 11 ડિસેમ્બર- જયપુર પિંક પેંથર્સ Vs ગુજરાત જાયન્ટ્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 11 ડિસેમ્બર- બેંગ્લુરુ બુલ્સ Vs યુપી યોદ્ધા- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 12 ડિસેમ્બર- બેંગાલ વોરિયર્સ Vs પટના પાયરેટ્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 13 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs તેલુગુ ટાઈટન્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 13 ડિસેમ્બર - બેંગ્લુરુ બુલ્સ Vs જયપુર પિંક પેંથર્સ- Shree Kanteerava Indoor Stadium, Bengaluru
- 15 ડિસેમ્બર - પુનેરી પલ્ટન Vs હરિયાણા સ્ટીલર્સ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 15 ડિસેમ્બર- યુ મુમ્બા Vs પટના પાઈરેટ્સ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 16 ડિસેમ્બર- પુનેરી પલ્ટન Vs બેંગાલ વોરિયર્સ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 17 ડિસેમ્બર- પટના પાઈરેટ્સ Vs જયપુર પિંક પેંથર્સ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 17 ડિસેમ્બર- યૂ મુમ્બા Vs તમિલ થલૈવાસ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 18 ડિસેમ્બર- બેંગાલ વોરિયર્સ Vs યુપી યોદ્ધા- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 18 ડિસેમ્બર - પુનેરી પલ્ટન Vs દબંગ દિલ્હી- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 19 ડિસેમ્બર- હરિયાણા સ્ટીલર્સ Vs ગુજરાત જાયન્ટ્સ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 20 ડિસેમ્બર- જયપુર પિંક પેંથર્સ Vs યુપી યોદ્ધા- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 20 ડિસેમ્બર- પુનેરી પલ્ટન Vs બેંગ્લુરુ બુલ્સ- Badminton Hall in Balewadi sports complex,Pune, Pune
- 22 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs પટના પાયરેટ્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 22 ડિસેમ્બર- હરિયાણા સ્ટીલર્સ Vs તેલુગુ ટાઈટન્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 23 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs જયપુર પિંક પેંથર્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 23 ડિસેમ્બર- ગુજરાત જાયન્ટ્સ Vs યુપી યોદ્ધા- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 24 ડિસેમ્બર- યૂ મુમ્બા Vs બેંગાલ વોરિયર્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 24 ડિસેમ્બર- બેંગ્લુરુ બુલ્સ Vs તેલુગુ ટાઈટન્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 25 ડિસેમ્બર- બેંગાલ વોરિયર્સ Vs દબંગ દિલ્હી- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 25 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs હરિયાણા સ્ટીલર્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 26 ડિસેમ્બર- પુનેરી પલ્ટન Vs પટના પાયરેટ્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 27 ડિસેમ્બર- જયપુર પિંક પેંથર્સ Vs દબંગ દિલ્હી- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 27 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs ગુજરાત જાયન્ટ્સ- SDAT Multi purpose Indoor Stadium, Chennai
- 29 ડિસેમ્બર- પટના પાઈરેટ્સ Vs હરિયાણા સ્ટીલર્સ- Noida Indoor Stadium, Noida
- 29 ડિસેમ્બર- યુપી યોદ્ધા Vs બેંગ્લુરુ બુલ્સ- Noida Indoor Stadium, Noida
- 30 ડિસેમ્બર- તેલુગુ ટાઈટન્સ Vs યૂ મુમ્બા - Noida Indoor Stadium, Noida
- 30 ડિસેમ્બર- યુપી યોદ્ધા Vs દબંગ દિલ્હી- Noida Indoor Stadium, Noida
- 31 ડિસેમ્બર- ગુજરાત જાયન્ટ્સ Vs બેંગાલ વોરિયર્સ- Noida Indoor Stadium, Noida
- 31 ડિસેમ્બર- તમિલ થલૈવાસ Vs બેંગ્લુરુ બુલ્સ- Noida Indoor Stadium, Noida
- 1 જાન્યુઆરી- તેલુગુ ટાઇટન્સ Vs પુનેરી પલ્ટન- Noida Indoor Stadium, Noida
- 1 જાન્યુઆરી - યુપી યોદ્ધા વર્રિસ પટના પાઈરેટ્સ- Noida Indoor Stadium, Noida
- 2 જાન્યુઆરી- ગુજરાત જાયન્ટ્સ Vs દબંગ દિલ્હી- Noida Indoor Stadium, Noida
- 3 જાન્યુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs જયપુર પિંક પેંથર્સ- Noida Indoor Stadium, Noida
- 3 જાન્યુઆરી - યુપી યોદ્ધા Vs પુનેરી પલ્ટન- Noida Indoor Stadium, Noida
- 5 જાન્યુઆરી- પટના પાઈરેટ્સ Vs દબંગ દિલ્હી- DOME by NSCI, Mumbai
- 5 જાન્યુઆરી- યૂ મુમ્બા Vs બેંગ્લુરુ બુલ્સ- DOME by NSCI, Mumbai
- 6 જાન્યુઆરી- યૂ મુમ્બા Vs જયપુર પિંક પેંથર્સ- DOME by NSCI, Mumbai
- 6 જાન્યુઆરી- તેલુગુ ટાઈટન્સ Vs ગુજરાત જાયન્ટ્સ- DOME by NSCI, Mumbai
- 7 જાન્યુઆરી- પુનેરી પલ્ટન Vs તમિલ થલૈવાસ- DOME by NSCI, Mumbai
- 7 જાન્યુઆરી - બેંગાલ વોરિયર્સ Vs હરિયાણા સ્ટીલર્સ- DOME by NSCI, Mumbai
- 8 જાન્યુઆરી- બેંગ્લુરુ બુલ્સ Vs પટના પાઈરેટ્સ- DOME by NSCI, Mumbai
- 8 જાન્યુઆરી- યૂ મુમ્બા Vs દબંગ દિલ્હી- DOME by NSCI, Mumbai
- 9 જાન્યુઆરી- યુપી યોદ્ધા Vs તમિલ થલૈવા- DOME by NSCI, Mumbai
- 10 જાન્યુઆરી-યુપી યોદ્ધા Vs તમિલ થલૈવા- DOME by NSCI, Mumbai
- 10 જાન્યુઆરી- યુ મુમ્બા Vs હરિયાણા સ્ટીલર્સ- DOME by NSCI, Mumbai
- 12 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs તેલુગુ ટાઈટન્સ- SMS Indoor stadium, Jaipur
- 12 જાન્યુઆરી - પુનેરી પલ્ટન Vs ગુજરાત જાયન્ટ્સ- SMS Indoor stadium, Jaipur
- 13 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs પુનેરી પલ્ટન- SMS Indoor stadium, Jaipur
- 13 જાન્યુઆરી- યુપી યોદ્ધા Vs બેંગાલ વોરિયર્સ- SMS Indoor stadium, Jaipur
- 14 જાન્યુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs તમિલ થલૈવા- SMS Indoor stadium, Jaipur
- 14 જાન્યુઆરી- દબંગ દિલ્હી Vs પટના પાયરેટ્સ- SMS Indoor stadium, Jaipur
- 15 જાન્યુઆરી - બેંગાલ વોરિયર્સ Vs બેંગ્લુરુ બુલ્સ- SMS Indoor stadium, Jaipur
- 15 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs યૂ મુમ્બા- SMS Indoor stadium, Jaipur
- 16 જાન્યુઆરી- પટના પાઈરેટ્સ Vs તમિલ થલૈવા- SMS Indoor stadium, Jaipur
- 17 જાન્યુઆરી- દબંગ દિલ્હી Vs ગુજરાત જાયન્ટ્સ- SMS Indoor stadium, Jaipur
- 17 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs હરિયાણા સ્ટીલર્સ- SMS Indoor stadium, Jaipur
- 19 જાન્યુઆરી- પટના પાઈરેટ્સ Vs યુપી યોદ્ધા- Gachibowli Indoor Stadium, Hyderabad
- 19 જાન્યુઆરી- તેલુગુ ટાઈટન્સ Vs બેંગ્લુરુ બુલ્સ- Gachibowli Indoor Stadium, Hyderabad
- 20 જાન્યુઆરી- દબંગ દિલ્હી Vs યૂ મુમ્બા- Gachibowli Indoor Stadium, Hyderabad
- 20 જાન્યુઆરી- તેલુગુ ટાઈટન્સ Vs યુપી યોદ્ધા- Gachibowli Indoor Stadium, Hyderabad
- 21 જાન્યુઆરી- ગુજરાત જાયન્ટ્સ Vs પુનેરી પલ્ટન- Gachibowli Indoor Stadium, Hyderabad
- 21 જાન્યુઆરી- બેંગ્લુરુ બુલ્સ Vs તમિલ થલૈવા- Gachibowli Indoor Stadium, Hyderabad
- 22 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs બેંગાલ વોરિયર્સ- Gachibowli Indoor Stadium, Hyderabad
- 22 જાન્યુઆરી- તેલુગુ ટાઈટન્સ Vs હરિયાણા સ્ટીલર્સ- Gachibowli Indoor Stadium, Hyderabad
- 23 જાન્યુઆરી- યૂ મુમ્બા Vs પુનેરી પલ્ટન- Gachibowli Indoor Stadium, Hyderabad
- 24 જાન્યુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs દબંગ દિલ્હી- Gachibowli Indoor Stadium, Hyderabad
- 24 જાન્યુઆરી- તેલુગુ ટાઈટન્સ Vs તમિલ થલૈવા- Gachibowli Indoor Stadium, Hyderabad
- 26 જાન્યુઆરી- પટના પાઈરેટ્સ Vs બેંગાલ વોરિયર્સ- Patliputra indoor stadium, Patna
- 26 જાન્યુઆરી- યૂ મુમ્બા Vs ગુજરાત જાયન્ટ્સ - Patliputra indoor stadium, Patna
- 27 જાન્યુઆરી - પટના પાઇરેટ્સ Vs પુનેરી પલ્ટન- Patliputra indoor stadium, Patna
- 27 જાન્યુઆરી- દબંગ દિલ્હી Vs યુપી યોદ્ધા- Patliputra indoor stadium, Patna
- 28 જાન્યુઆરી- તમિલ થલૈવા Vs યૂ મુમ્બા- Patliputra indoor stadium, Patna
- 28 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs બેંગ્લુરુ બુલ્સ- Patliputra indoor stadium, Patna
- 29 જાન્યુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs બેંગાલ વોરિયર્સ- Patliputra indoor stadium, Patna
- 29 જાન્યુઆરી- પટના પાઈરેટ્સ Vs ગુજરાત જાયન્ટ્સ- Patliputra indoor stadium, Patna
- 30 જાન્યુઆરી- પુનેરી પલ્ટન Vs તેલુગુ ટાઇટન્સ- Patliputra indoor stadium, Patna
- 31 જાન્યુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs તમિલ થલૈવા- Patliputra indoor stadium, Patna
- 31 જાન્યુઆરી- પટના પાઇરેટ્સ Vs બેંગ્લુરુ બુલ્સ- Patliputra indoor stadium, Patna
- 2 ફેબ્રુઆરી- દબંગ દિલ્હી Vs બેંગાલ વોરિયર્સ- Thyagaraj Indoor Stadium, Delhi
- 2 ફેબ્રુઆરી- ગુજરાત ટાઇટન્સ Vs હરિયાણા સ્ટીલર્સ- Thyagaraj Indoor Stadium, Delhi
- 3 ફેબ્રુઆરી- યુપી યોદ્ધા Vs યૂ મુમ્બા- Thyagaraj Indoor Stadium, Delhi
- 3 ફેબ્રુઆરી- દબંગ દિલ્હી Vs તેલુગુ ટાઇટન્સ- Thyagaraj Indoor Stadium, Delhi
- 4 ફેબ્રુઆરી- ગુજરાત જાયન્ટ્સ Vs તમિલ થલૈવા- Thyagaraj Indoor Stadium, Delhi
- 4 ફેબ્રુઆરી- બેંગ્લુરુ બુલ્સ Vs યૂ મુમ્બા- Thyagaraj Indoor Stadium, Delhi
- 5 ફેબ્રુઆરી- જયપુર પિંક પેંથર્સ Vs પટના પાઇરેટ્સ- Thyagaraj Indoor Stadium, Delhi
- 5 ફેબ્રુઆરી- દબંગ દિલ્હી Vs પુનેરી પલ્ટન- Thyagaraj Indoor Stadium, Delhi
- 6 ફેબ્રુઆરી- તમિલ થલૈવા Vs યુપી યોદ્ધા- Thyagaraj Indoor Stadium, Delhi
- 7 ફેબ્રુઆરી- બેંગ્લુરુ બુલ્સ Vs પુનેરી પલ્ટન- Thyagaraj Indoor Stadium, Delhi
- 7 ફેબ્રુઆરી- દબંગ દિલ્હી Vs જયપુર પિંક પેંથર્સ- Thyagaraj Indoor Stadium, Delhi
- 9 ફેબ્રુઆરી- બેંગાલ વોરિયર્સ Vs ગુજરાત જાયન્ટ્સ- Netaji Indoor Stadium, Kolkata
- 9 ફેબ્રુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs યુપી યોદ્ધા- Netaji Indoor Stadium, Kolkata
- 10 ફેબ્રુઆરી-સપટના પાઇરેટ્સ Vs યૂ મુમ્બા- Netaji Indoor Stadium, Kolkata
- 10 ફેબ્રુઆરી- બેંગાલ વોરિયર્સ Vs તેલુગુ ટાઇટન્સ- Netaji Indoor Stadium, Kolkata
- 11 ફેબ્રુઆરી- તમિલ થલૈવા Vs પુનેરી પલ્ટન- Netaji Indoor Stadium, Kolkata
- 11 ફેબ્રુઆરી- બેંગ્લુરુ બુલ્સ Vs ગુજરાત જાયન્ટ્સ- Netaji Indoor Stadium, Kolkata
- 12 ફેબ્રુઆરી- યુપી યોદ્ધા Vs જયપુર પિંક પેંથર્સ- Netaji Indoor Stadium, Kolkata
- 12 ફેબ્રુઆરી- બેંગાલ વોરિયર્સ Vs યૂ મુમ્બા- Netaji Indoor Stadium, Kolkata
- 13 ફેબ્રુઆરી- પટના પાઇરેટ્સ Vs તેલુગુ ટાઇટન્સ- Netaji Indoor Stadium, Kolkata
- 14 ફેબ્રુઆરી- દબંગ દિલ્હી Vs તમિલ થલૈવા- Netaji Indoor Stadium, Kolkata
- 14 ફેબ્રુઆરી- બેંગાલ વોરિયર્સ Vs પુનેરી પલ્ટન- Netaji Indoor Stadium, Kolkata
- 16 ફેબ્રુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs પટના પાઇરેટ્સ - Tau Devilal indoor stadium, Panchkula
- 16 ફેબ્રુઆરી- તેલુગુ ટાઇટન્સ Vs જયપુર પિંક પેંથર્સ - Tau Devilal indoor stadium, Panchkula
- 17 ફેબ્રુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs યૂ મુમ્બા- Tau Devilal indoor stadium, Panchkula
- 17 ફેબ્રુઆરી- યુપી યોદ્ધા Vs ગુજરાત જાયન્ટ્સ- Tau Devilal indoor stadium, Panchkula
- 18 ફેબ્રુઆરી- તમિલ થલૈવા Vs બેંગાલ વોરિયર્સ- Tau Devilal indoor stadium, Panchkula
- 18 ફેબ્રુઆરી- દબંગ દિલ્હી Vs બેંગ્લુરુ બુલ્સ- Tau Devilal indoor stadium, Panchkula
- 19 ફેબ્રુઆરી -ગુજરાત જાયન્ટ્સ Vs જયપુર પિંક પેંથર્સ-Tau Devilal indoor stadium, Panchkula
- 19 ફેબ્રુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs પુનેરી પલ્ટન- Tau Devilal indoor stadium, Panchkula
- 20 ફેબ્રુઆરી- યૂ મુમ્બા Vs તેલુગુ ટાઇટન્સ- લTau Devilal indoor stadium, Panchkula
- 21 ફેબ્રુઆરી- પુનેરી પલ્ટન Vs યુપી યોદ્ધા- Tau Devilal indoor stadium, Panchkula
- 21 ફેબ્રુઆરી- હરિયાણા સ્ટીલર્સ Vs બેંગ્લુરુ બુલ્સ- Tau Devilal indoor stadium, Panchkula
કબડ્ડી મેચ ટાઈમ
આ વખતે એક દિવસમાં બે મુકાબલાથી વધુ મુકાબલા નહીં રમાય. જે દિવસે ડબલડેકર હશે તે દિવસે પહેલો મુકાબલો રાતે 8 વાગ્યે અને બીજો મુકાબલો રાતે 9 વાગ્યે શરૂ થશે. જે દિવસે એક મેચ રમાશે તે દિવસે મુકાબલો 9 વાગ્યે શરૂ થશે.
કબડ્ડી મેચ લાઇવ ક્યાં જોશો?
કબડ્ડી ચાહકો આ મુકાબલો સ્ટેડિયમે જઈને જોઈ શકશે, સાથે જ ઘરે બેસી ટીવી અને એપ પર પણ તેને લાઈવ જોઈ શકાશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કના ચેનલ્સ પર કબડ્ડીના મેચનું લાઈવ પ્રસારણ કરાશે. આ ઉપરાંત ઓનલાઈન ડિઝની+ હૉટ સ્ટાર પર પણ મેચ જોઈ શકાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
