ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ
ઝિમ્બાવ્વેમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ભલે ચોથી સદીથી ચાર રન દૂર રહી ગયો હોય પરંતુ શ્રેણીમાં પોતાની શાનદાર બેટિંગના જોરે તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના 17 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો છે.
ડુ પ્લેસિસે આ શ્રેણીમાં 464 રન બનાવ્યા છે જે કોઇપણ શ્રેણીમાં કે જેમાં પાંચ મેચો રમાય છે તેમાં કરવામા આવેલા સૌથી વધારે રન છે, આ પહેલા આ રેકોર્ડ સચિનના નામે હતો, જેમણે 1997-98માં શારજાહમાં રમાયેલા કોકાકોલા કપમાં બે સદી અને એક અડધી સદીની મદદથી રેકોર્ડ 435 રન બનાવ્યા હતા. આ શ્રેણી દક્ષિણ આફ્રિકા માટે ઘણી ખાસ રહી છે કારણ કે તેણે 12 વર્ષ બાદ બે કરતા વધુ દેશોવાળી ટૂર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ડુ પ્લેસિસ સિવાય કયા ખેલાડીઓએ એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ- વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ

એફ ડુ પ્લેસિસ
મેચઃ-5
રનઃ-464
એવરેજઃ-92.80
સદીઃ-3
અડધી સદીઃ-1
શ્રેષ્ઠ સ્કોરઃ-126
સીરિઝઃ- ઝિમ્બાવ્વે -14

સચિન તેંડુલકર
મેચઃ-5
રનઃ-435
એવરેજઃ-87.00
સદીઃ-2
અડધી સદીઃ-1
શ્રેષ્ઠ સ્કોરઃ-143
સીરિઝઃ- શારઝાહ - 97/98

સનથ જયસૂર્યા
મેચઃ-5
રનઃ-413
એવરેજઃ-82.60
સદીઃ-1
અડધી સદીઃ-2
શ્રેષ્ઠ સ્કોરઃ-189
સીરિઝઃ- ચેમ્પિયન્સ ટ્રોફી- 00/01

અરવિંદ ડી સિલ્વા
મેચઃ-5
રનઃ-410
એવરેજઃ-102.50
સદીઃ-1
અડધી સદીઃ-3
શ્રેષ્ઠ સ્કોરઃ-134
સીરિઝઃ- સિંગર અકાઇ કપ 96/97

સઇદ અનવર
મેચઃ-5
રનઃ-387
એવરેજઃ-77.40
સદીઃ-3
શ્રેષ્ઠ સ્કોરઃ-131
સીરિઝઃ- ચેમ્પિયન્સ ટ્રોફી - 93/94
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
