Paris Olympics 2024 : Lakshya Sen ની સેમિફાઈનલમાં હાર, જીતી શકે છે બ્રોન્ઝ મેડલ
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સેમિફાઈનલમાં Lakshya Sen ની હાર થતા ગોલ્ડ મેડલની આશા તુટી છે.
લક્ષ્ય સેન બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં હાર્યો છે. તેને ડેનમાર્કના વિક્ટર એક્સેલસેન સામે 22-20, 21-14થી પરાજય મળ્યો. જો કે લક્ષ્યે હજુ પણ બ્રોન્ઝ મેડલની આશા અકબંધ રાખી છે.

ડેનમાર્કના એક્સેલસનની જીતે તેને તેની સતત બીજી ઓલિમ્પિક સિંગલ્સની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. ફાઈનલમાં તેનો સામનો થાઇલેન્ડના કુનલાવત વિટિદસર્ન સામે થશે. આ ડેનિશ દિગ્ગજ ખેલાડીએ પેરિસમાં હજુ સુધી એકપણ ગેમ હારી નથી.
લક્ષ્ય સેન માટે પ્રવાસ અહીં સમાપ્ત થતો નથી. સોમવારે તે બ્રોન્ઝ મેડલ માટે મલેશિયાની લી ઝી જિયા સામે ટકરાશે. આ તેને મેડલ સાથે પરત ફરવાની તક આપશે.
ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેન આગામી મેચ માટે તેનું 100 ટકા આપવા માટે ઉત્સુક છે. 22 વર્ષીય ખેલાડીને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો, એક્સેલસેને 54 મિનિટ સુધી ચાલેલા વિશાળ મુકાબલામાં લક્ષ્ય સેનને 22-20, 14-21થી હરાવ્યો.
લક્ષ્યે મેચ પછી બ્રોડકાસ્ટરને કહ્યું કે, હા, હું હમણાંથી તૈયારી કરીશ અને મને લાગે છે કે કાલે મેચ છે, તો હું કાલે ફરીથી મારા સો ટકા આપવાનો પ્રયત્ન કરીશ અને હા, આ મેચમાંથી મને કેટલીક બાબતો શીખવા મળી છે અને આગામી મેચમાં જે પણ સારું થશે, હું તેને ચાલુ રાખીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
