Olympic 2024 : વિનેશ ફોગાટ પહેલા પણ ઘણા ખેલાડીઓને ડિસ્ક્વોલિફાઈ થઈ ચુક્યા છે, જુઓ લિસ્ટ
Olympic 2024 : વિનેશ ફોટાગને માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાય કરી દેવાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા પણ ઘણા ખેલાડીઓને વિવિધ કારણોસર બહાર કરી દેવાયા છે.
આજે આપણે અહીં એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જેમનેે કોઈને કોઈ કારણસર ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવાયા. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

- ક્યુબાના તાઈક્વાન્ડો ખેલાડી એન્જલ માટોસ પર 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એક મેચ દરમિયાન તેણે રેફરીના ચહેરા પર લાત મારી દીધી હતી. માટોસે આ જાણી જોઈને કર્યું હતું, જે પછી તે નિયમોના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો હતો અને તેને બહાર કરી દેવાયો.
- 2004માં ઈરાનના એક જુડો ફાઈટરનું વજન બે કિલોગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અરશ મિરેશમાલીને ઈઝરાયેલના ખેલાડી સાથેની ટક્કર પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ ખેલાડીએ ઈઝરાયલની આઈઓસીની માન્યતાનો પણ વિરોધ કર્યો હતો. ઈરાન ઈઝરાયેલને માન્યતા આપતું નથી. એટલા માટે ઈરાને આ ખેલાડીના વખાણ કર્યા. તત્કાલિન રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમીએ કહ્યું હતું કે ઈરાનના ઈતિહાસમાં અરશની નોંધ લેવામાં આવશે.
- અમેરિકન બોક્સર ઇવેન્ડર હોલીફિલ્ડ લોસ એન્જલસમાં 1984 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ ખેલાડી પર ન્યૂઝીલેન્ડના ખેલાડીને કોઈપણ કારણ વગર મુક્કો મારવાનો આરોપ હતો, જે બાદ ગોલ્ડથી ચુકી ગયેલા હોલીફિલ્ડને માત્ર બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
- BC સ્નોબોર્ડર રોસ રેબગ્લિઆટી 1998 ઓલિમ્પિકમાં ગોલ્ડ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયો હતો. જાપાનના નાગાનોમાં ઓલિમ્પિકમાં રોસ મારિજુઆના પોઝિટીવ મળ્યો હતો. તેણે આ નિર્ણય સામે અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પાર્ટી દરમિયાન ધુમાડાના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેને ઘણા દિવસો બાદ રાહત મળી હતી.
- ઓલિમ્પિકના ઇતિહાસમાં એક મામલો મેડલ છીનવી લેવાનો પણ છે. 1988 ઓલિમ્પિક જીત્યા બાદ કેનેડિયન રનર બેન જોન્સનનો મેડલ છીનવાઈ ગયો હતો. જ્હોન્સને 100 મીટરની મેચમાં અમેરિકન હરીફ કાર્લ લુઈસને હરાવ્યો હતો. પરંતુ રેસ પછી તેનો સ્ટીરોઈડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ ઓલિમ્પિક ટીમે તેની પાસેથી મેડલ પરત લઈ લીધો હતો.Olympic 2024 : વિનેશ ફોટાગને માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાય કરી દેવાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા પણ ઘણા ખેલાડીઓને વિવિધ કારણોસર બહાર કરી દેવાયા છે.
- આજે આપણે અહીં એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જેમનેે કોઈને કોઈ કારણસર ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવાયા. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.
- ક્યુબાના તાઈક્વાન્ડો ખેલાડી એન્જલ માટોસ પર 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એક મેચ દરમિયાન તેણે રેફરીના ચહેરા પર લાત મારી દીધી હતી. માટોસે આ જાણી જોઈને કર્યું હતું, જે પછી તે નિયમોના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો હતો અને તેને બહાર કરી દેવાયો.
- 2004માં ઈરાનના એક જુડો ફાઈટરનું વજન બે કિલોગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અરશ મિરેશમાલીને ઈઝરાયેલના ખેલાડી સાથેની ટક્કર પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ ખેલાડીએ ઈઝરાયલની આઈઓસીની માન્યતાનો પણ વિરોધ કર્યો હતો. ઈરાન ઈઝરાયેલને માન્યતા આપતું નથી. એટલા માટે ઈરાને આ ખેલાડીના વખાણ કર્યા. તત્કાલિન રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમીએ કહ્યું હતું કે ઈરાનના ઈતિહાસમાં અરશની નોંધ લેવામાં આવશે.
- અમેરિકન બોક્સર ઇવેન્ડર હોલીફિલ્ડ લોસ એન્જલસમાં 1984 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ ખેલાડી પર ન્યૂઝીલેન્ડના ખેલાડીને કોઈપણ કારણ વગર મુક્કો મારવાનો આરોપ હતો, જે બાદ ગોલ્ડથી ચુકી ગયેલા હોલીફિલ્ડને માત્ર બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
- BC સ્નોબોર્ડર રોસ રેબગ્લિઆટી 1998 ઓલિમ્પિકમાં ગોલ્ડ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયો હતો. જાપાનના નાગાનોમાં ઓલિમ્પિકમાં રોસ મારિજુઆના પોઝિટીવ મળ્યો હતો. તેણે આ નિર્ણય સામે અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પાર્ટી દરમિયાન ધુમાડાના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેને ઘણા દિવસો બાદ રાહત મળી હતી.
- ઓલિમ્પિકના ઇતિહાસમાં એક મામલો મેડલ છીનવી લેવાનો પણ છે. 1988 ઓલિમ્પિક જીત્યા બાદ કેનેડિયન રનર બેન જોન્સનનો મેડલ છીનવાઈ ગયો હતો. જ્હોન્સને 100 મીટરની મેચમાં અમેરિકન હરીફ કાર્લ લુઈસને હરાવ્યો હતો. પરંતુ રેસ પછી તેનો સ્ટીરોઈડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ ઓલિમ્પિક ટીમે તેની પાસેથી મેડલ પરત લઈ લીધો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications