રાજસ્થાન રોયલ્સને રગદોળી ફાઇનલ પહોંચ્યું મુંબઇ ઇન્ડિયંસ
કલકત્તા, 25 મે: મુંબઇ ઇન્ડિયંસે બીજી ક્વાલીફાયરમાં આજે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવી આઇપીએલ-6 ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આ પહેલાં રાજસ્થાન રોયલ્સ ટીમે મુંબઇ ઇન્ડિયંસ સામે 166 રનોનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટીંગ ક્રવાનો નિર્ણય કરતાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રાહુલ દ્રવિડના 43 રનોના કારણે નિર્ધારીત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડે 37 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
મુંબઇ ઇન્ડિયંસના સ્પીનર બોલર હરભજન સિંહે (23/3) અને કેરોન પોલાર્ડ (6/2)ની ધારદાર બોલીંગ હોવાછતાં રાજસ્થાન રોયલ્સે સન્માનજનક સ્કોર હાંસિલ કર્યો હતો. તેમાં ઇશાંત યાજ્ઞિકે પણ મહત્વની ભૂમિકા રહી હતી તેને 17 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ ઉપરાંત અજિંક્ય રહાણે (21) અને સ્ટૂવેર્ટ બિન્નીએ (27) પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજસ્થાનના બીજા ક્વાલીફાયરમાં પહોંચનાર બ્રાયડ હૌજે પણ અણનમ 19 રનોનું યોગદાન આપ્યું હતું. બિન્નીએ 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ મુકાબલો બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતો. આ મુકાબલો નક્કી કરશે કે કઇ ટીમ 26 મેના રોજ આઇપીએલના ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સનો સામનો કરશે અને કઇ ટીમ ઘરે ભેગી થઇ જશે.
રાજસ્થાનના સ્પૉટ ફિક્સિંગના 'ભૂત'ને ટાળતાં બુધવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલા એકમાત્ર એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદ્રાબાદને હરાવ્યું હતું. બીજી તરફ મુંબઇ ઇન્ડિયંસને કોટલામાં રમાયેલ પ્રથમ ક્વાલીફાયરમાં સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાન રોયલ્સને માત આપતું મુંબઇ ઇન્ડિયંસ
મુંબઇ ઇન્ડિયંસે બીજી ક્વાલીફાયરમાં આજે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવી આઇપીએલ-6 ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

મુંબઇ ઇન્ડિયંસના સ્પીનર બોલર હરભજન સિંહે (23/3) અને કેરોન પોલાર્ડ (6/2)ની ધારદાર બોલીંગ હોવાછતાં રાજસ્થાન રોયલ્સે સન્માનજનક સ્કોર હાંસિલ કર્યો હતો.

-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications