2014માં ટેસ્ટ ક્રિકેટમાં આ ખેલાડીઓએ કર્યો રનોનો વરસાદ
હાલ ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે છે, ઇંગ્લેન્ડમાં આપણે ખરાબ રીતે ટેસ્ટ શ્રેણી હારી ગયા. ભારતના અનેક સ્ટાર ખેલાડીઓ પોતાની પ્રતિભાનુંસાર દેખાવ કરી શક્યા નહીં, જેના કારણે તેમની ટીકા થઇ તો કોચ અને સુકાનીને પણ બધાએ આડેહાથ લીધા. આ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડના બે ખેલાડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, એક ગેરી બેલેન્સ અને બીજો જો રૂટ.
ટેસ્ટ ક્રિકેટમાં એક બેટ્સમેન તરીકે સારા પ્રદર્શનની વાત કરવામાં આવે તો 2014માં એવા ઘણા ખેલાડીઓએ છેકે જેમણે ક્યાંકને ક્યાંક આ વર્ષની એકાદ યાદગાર ઇનિંગ રમી હશે, પરંતુ આજે અમે અહીં 2014માં રનના મામલે કયો ખેલાડી સૌથી આગળ છે એ અંગે જણાવી રહ્યાં છીએ. ચાલું વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં એવા 10 ખેલાડી છે કે જેમણે રનનો વરસાદ કર્યો છે, તો ચાલો તસવીરો થકી એ ખેલાડી અને તેમના પ્રદર્શન અંગે આછેરી માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- રૈના પાંચમા ક્રમે જ રમશેઃ ધોની
આ પણ વાંચોઃ- ક્રિકેટ ઇતિહાસમાં 10 સૌથી લાંબી કારકિર્દી
આ પણ વાંચોઃ- ભારતને ફટકોઃ ઇનફોર્મ રોહિત ‘આઉટ', વિજય પહોંચ્યો ઇંગ્લેન્ડ

કુમાર સંગાકારા
ટીમઃ- શ્રીલંકા
મેચઃ- 11
ઇનિંગઃ- 20
રનઃ- 1486
સર્વાધિકઃ- 319
સદીઃ- 4
અડધી સદીઃ- 9

એન્જેલો મેથ્યુસ
ટીમઃ- શ્રીલંકા
મેચઃ- 11
ઇનિંગઃ 19
રનઃ- 1201
સર્વાધિકઃ- 160
સદીઃ- 3
અડધી સદીઃ-6

મહિલા જયવર્દને
ટીમઃ- શ્રીલંકા
મેચઃ- 11
ઇનિંગઃ- 19
રનઃ- 1003
સર્વાધિકઃ- અણનમ 203
સદીઃ- 3
અડધી સદીઃ- 5

જેકે સિલ્વા
ટીમઃ- શ્રીલંકા
મેચઃ-11
ઇનિંગઃ- 19
રનઃ- 850
સર્વાધિકઃ- 139
સદીઃ- 1
અડધી સદીઃ- 6

જો રૂટ
ટીમઃ- ઇન્ગલેન્ડ
મેચઃ- 7
ઇનિંગઃ- 11
રનઃ- 777
સર્વાધિકઃ- અણનમ 200
સદીઃ- 3
અડધી સદીઃ- 3

ગેરી બેલેન્સ
ટીમઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 8
ઇનિંગઃ- 13
રનઃ- 729
સર્વાધિકઃ- 156
સદીઃ- 3
અડધી સદીઃ- 3

બ્રેન્ડન મેક્કુલમ
ટીમઃ- ન્યુઝીલેન્ડ
મેચઃ- 5
ઇનિંગઃ- 10
રનઃ- 622
સર્વાધિકઃ- 302
સદીઃ- 2

કેન વિલિયમસન
ટીમઃ- ન્યુઝીલેન્ડ
મેચઃ- 5
ઇનિંગઃ- 10
રનઃ- 583
સર્વાધિકઃ- અણનમ 161
સદીઃ- 3
અડધી સદીઃ- 1

ડેવિડ વોર્નર
ટીમઃ- ઓસ્ટ્રેલિયા
મેચઃ- 4
ઇનિંગઃ- 8
રનઃ- 574
સર્વાધિકઃ- 145
સદીઃ- 3
અડધી સદીઃ- 2

યુનિસ ખાન
ટીમઃ- પાકિસ્તાન
મેચઃ- 5
ઇનિંગઃ- 10
રનઃ- 496
સર્વાધિકઃ- 177
સદીઃ- 2
અડધી સદીઃ- 1
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
