IPL-6: નાઇટ રાઇડર્સે આપી ડેર ડેવિલ્સને માત
કોલકાતા, 4 એપ્રિલ: આઇપીએલ-5ની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ ગયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનના પહેલા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટથી ધૂળ ચટાડી વિજયી પ્રારંભ કર્યો.
આ રીતે નાઇટ રાઇડર્સ ટીમ ખિતાબ બચાવવાની દોડમાં જીતની સાથે આગાજ કરવામાં સફળ રહી જ્યારે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં ડેરડેવિલ્સને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી હતી. ગયા વર્ષે ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામે જોરદાર પારી રમીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા માનવિંદર બિસલા માત્ર 4 રન બનાવી આશીષ નેહરાની ઓવરમાં આઉટ થઇ ગયા. બિસલાએ 9 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો.
ત્યારબાદ ગંભીર અને જેક્સ કેલિસ 23 રને બીજા વિકેટ માટે 47 રનોની ભાગીદારી કરી ટીમને મુશ્કેલીમાંથી નિકાળીને સારી સ્થિતિમાં પહુંચાડ્યું. કેલિસ સારા ફોર્મ હતા પરંતુ તેને 52 રન પર શાહબાજ નદીમે આઉટ કરીને કોલકાતાને મોટો ઝટકો આપ્યો. જોકે કોલલાતા નાઇટ રાઇડર્સને ડેરડેવિલ્સ આપેલા 129 રનોના લક્ષ્યને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર કરી મેચ જીતી લીધી.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
