કોહલીની 99 રનની ઇનિંગ, રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય
નવી દિલ્હી, 11 મેઃ સુકાની વિરાટ કોહલીની 99 રનની તુફાની ઇનિંગની મદદથી અને જયદેવ ઉનડકટની વેધક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરડેવિલ્સ સામે ચાર રનથી વિજય મેળવ્યો છે. બેંગ્લોરે દિલ્હી સામે 184 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 179 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી ઉનડકટે સર્વાધિક 41 રન નોંધાવ્યા હતા.જ્યારે બેંગ્લોર તરફથી જયદેવ ઉનડકટે સર્વાધિક પાંચ વિકેટ મેળવી હતી, જ્યારે વિનયકુમાર અને હેનરિક્સે એક-એક વિકેટ ઝડપી હતી.
પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ક્રિસ ગેઇલે 4, ચેતેશ્વર પુજારાએ 17, હેનરિક્સે 26, એડીબી વિલિયર્સે 32 અને વિરાટ કોહલીએ 99 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 58 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા. જ્યારે બીજી તરફ દિલ્હી તરફથી એક પણ બોલર કોહલીના તોફાને રોકી શક્યો નહતો. પઠાણ, કોઉલ અને નદીમે એક-એક વિકેટ મેળવી હતી.
બેંગ્લોર તરફથી મળેલા 184 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી તરફથી જયવર્ધને 19, સેહવાગ 18, વોર્નર 4, રોહરેર 32, જાધવ 8, મોર્કલ 19, ઉનમુક્ત ચાંદ 41, પઠાણ 23 અને ઉમેશ યાદવે 4 રન બનાવ્યા હતા. ઉનમુક્ત ચાંદે 35 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. જ્યારે બેંગ્લોર તરફથી જયદેવ ઉનડકટે પાંચ વિકેટ મેળવી હતી , તથા વિનયકુમાર અને હેનરિક્સે એક-એક વિકેટ ઝડપી હતી.

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય

રોમાંચક મેચમાં બેંગ્લોરનો વિજય
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
