બીસીસીઆઇએ શ્રીસંત અને ચૌહાણ પર લગાવ્યો આજીવન પ્રતિબંધ
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: બીસીસીઆઇએ આઇપીએલ ફિક્સિંગ મુદ્દે ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન ક્રિકેટ રમવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીસીસીઆઇએ અંકિત ચૌહાણ પર પણ આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. બંને ખેલાડીઓ હવે ક્યારેય ક્રિકેટ રમી શકશે નહી.
રાજસ્થાન રોયલ્સના ખેલાડી શ્રીસંત અને અંકિત ચૌહાણ આઇપીએલ-6માં ફિક્સિંગના આરોપી દોષી ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ એક ખેલાડી અજીત ચંદીલા પર પણ ફિક્સિંગનો આરોપ લાગેલો છે. મામલો પ્રકાશમાં આવતાં ત્રણેય ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ખેલાડીઓ જામીન પર છે.

બીસીસીઆઇએ શુક્રવારે આ કઠોર નિર્ણય કર્યો. અજીત ચંદીલાનો પક્ષ સંભળાવવાનો બાકી છે. અમિત સિંહ પર પાંચ વર્ષ જ્યારે સિદ્ધાર્થ ત્રિવેદી પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હરમીત સિંહને માફ કરી દિધા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
