પ્રીતિનો ઉત્સાહ, મેક્સવેલના વિસ્ફોટથી ધોની પરાસ્ત
કટક, 8 મેઃ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે બુધવારે બારાબાતી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 7ની 29મી અને પોતાની 7મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 44 રનના અંતરથી હરાવી દીધું છે. આ જીત સાથે કિંગ્સ ઇલેવન ટીમ ફરીથી આઠ ટીમોના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે. પંજાબે ચેન્નાઇ સામે 232 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં ચેન્નાઇની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી. મેક્સવેલને તેના શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.
પંજાબ તરફથી મળેલા 232 રના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 186 રન બનાવી શકી હતી. ચેન્નાઇ તરફથી સ્મિથ 4, મેક્કુલમ 33, રૈના 35, જાડેજા 17, પ્લેસીસ 52, ધોની 23, મન્હાસ 8 અને આર અશ્વિને 11 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી જ્હોન્સને 2, એસ શર્મા, મેક્સવેલ અને આર ધવને એક-એક વિકેટ લીધી હતી.

ચેન્નાઇની બેટિંગ

પંજાબની બેટિંગ
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબની બેટિંગ
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબની બેટિંગ
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબની બેટિંગ
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબની બેટિંગ
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબની બેટિંગ
આ પહેલા ચેન્નાઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 30, મનદીપ સિંહ 3, મેક્સવેલ 90, મિલર 47, બેલી 40 અને જ્હોન્સને 11 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી એમ શર્માએ 2 જ્યારે હિલ્ફેન્હાસ અને ડીઆર સ્મિથે એક-એક વિકેટ લીધી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત

Click it and Unblock the Notifications