આઇપીએલ હરાજીઃ આ ખેલાડીઓને કોઇએ ન ખરીદ્યા
બેંગ્લોર, 12 ફેબ્રુઆરીઃ ભારતની સૌથી ગ્લેમર ક્રિકેટ લિગની સાતમી સીઝન માટેની હરાજી બેંગ્લોર ખાતે શરૂ થઇ ગઇ છે. સેસન 1ની હરાજી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં બેટ્સમેન, બોલર્સ, ઓલરાઉન્ડર્સ અને વિકેટકીપર્સની હરાજી કરવામાં આવી હતી. અત્યારસુધી થયેલી હરાજીમાં યુવરાજ સિંહ એકમાત્ર સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. જ્યારે સૌથી સસ્તો ખેલાડી રવિ રામપોલ સાબિત થયો છે.
જો કે, આ બધાની વચ્ચે આઇપીએલની હરાજીમાં એવા ઘણા ખેલાડી છે જેમની કોઇએ ખરીદી કરી નથી. જેમાં રોસ ટેલર, દલિશાન, જયવર્દને, પ્રવિણ કુમાર સહિતના ખેલાડી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ યાદીમાં કયા કયા ખેલાડી સામેલ છે અને તેમની પ્રાઇસ કેટલી નક્કી કરવામાં આવી છે.

મહિલા જયવર્દને
કિંમત- 2 કરોડ રૂપિયા

રોસ ટેલર
કિંમત-2 કરોડ રૂપિયા

નમન ઓઝા
કિંમત- 50 લાખ રૂપિયા

મેથ્યુ વાડે
કિંમત- 1 કરોડ રૂપિયા

ક્રેગ ક્વિસ્વેટર
કિંમત- 1.5 કરોડ રૂપિયા

કૌશલ સિલ્વા
કિંમત- 50 લાખ રૂપિયા

ડેવિડ હસ્સી
કિંમત- 1 કરોડ રૂપિયા

તિલકરત્ને દિલશાન
કિંમત- 2 કરોડ રૂપિયા

અઝહર મહમૂદ
કિંમત- 1 કરોડ રૂપિયા

અજંતા મેન્ડિસ
કિંમત- 50 લાખ રૂપિયા

મુરલી કાર્તિક
કિંમત- 1 કરોડ રૂપિયા

નાથન મેક્કુલમ
કિંમત- 1 કરોડ રૂપિયા

રોબિન પીટરસન
કિંમત- 1 કરોડ રૂપિયા

પ્રવીણ કુમાર
કિંમત- 2 કરોડ રૂપિયા

ડેરેન બ્રેવો
ડેરેન બ્રેવો

એલેક્સ હેલ્સ
કિંમત- 2 કરોડ રૂપિયા

માર્લોન સેમ્યુઅલ્સ
માર્લોન સેમ્યુઅલ્સ

એસ બદરીનાથ
એસ બદરીનાથ

ઇઆન બેલ
ઇઆન બેલ

તમિમ ઇક્બાલ
તમિમ ઇક્બાલ

લેન્ડલ સિમોન્સ
લેન્ડલ સિમોન્સ

ટિમ પેઇન
ટિમ પેઇન

આન્દ્રે ફ્લેચર
આન્દ્રે ફ્લેચર

ડેન વિલાસ
ડેન વિલાસ

દિનેશ રામદિન
દિનેશ રામદિન

પ્રસન્ના જયવર્દને
પ્રસન્ના જયવર્દને

જ્હોન્સન ચાર્લ્સ
જ્હોન્સન ચાર્લ્સ

લુક રોન્ચી
લુક રોન્ચી

ડાન ક્રિસ્ટિયન
ડાન ક્રિસ્ટિયન

રવિ બોપારા
રવિ બોપારા

લુક રાઇટ
લુક રાઇટ

આરપી સિંહ
આરપી સિંહ

બ્રેટ લી
બ્રેટ લી

મુનાફ પટેલ
મુનાફ પટેલ

હર્ષલ ગિબ્સ
હર્ષલ ગિબ્સ

ઇમરાન તાહિર
ઇમરાન તાહિર

ઉપુલ તરંગા
ઉપુલ તરંગા

જોહાન બોથા
જોહાન બોથા

મનપ્રિત ગોની
મનપ્રિત ગોની

મહમ્મદ કૈફ
મહમ્મદ કૈફ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
