IPL-6 : પોલાર્ડની સુનામીમાં ધોવાયું સનરાઇઝ હૈદરાબાદ
મુંબઇ, 14 મે : કીરોન પોલાર્ડની અણનમ 66 રનોની તોફાની પારીના જોરે મુંબઇ ઇન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલની 62મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવી દીધું. આ જીતે મુંબઇને 20 પોઇન્ટની સાથે નવ ટીમોના લીસ્ટમાં પ્રથમ ક્રમે લાવી દીધું છે.

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ

પોલાર્ડની સુનામીમાં ધોવાયું હૈદરાબાદ
સનરાઇઝર્સે શિખર ધવન 59 રનોના નેતૃત્વમાં પોતાના બેટ્સમેનાના સારા પ્રદર્શનના કારણે મુંબઇની ટીમની સામે જીતવા માટે 179 રનોનું લક્ષ્ય આપ્યું હતું, જે મુંબઇની ટીમ માટે મુશ્કેલી પેદા કરી શકી નહી અને યજમાન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 19.3 ઓવરોમાં પોતાની જીત નોંધાવી દીધી.
આ જીત પોલાર્ડની તોફાની પારીના કારણે મુશ્કેલીમાંથી સરળ બની ગઇ. એક સમયે 24 બોલોમાં જીતવા માટે 62 રનોની જરૂરત હતી. પોલાર્ડે ડેલ સ્ટેન દ્વારા ફેંકવામાં આવેલ 16મી ઓવરમાં સંઘર્ષ કર્યા બાદ આવનાર બે ઓવરોમાં કપ્તાન રોહિત શર્માની અણનમ 20 રન સાથે મળીને 50 રન બનાવ્યા.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં સતત સાતમી મેચમાં જીત મેળવી લીધી છે. હવે ટીમની 14 મેચોમાં 20 પોઇન્ટ થઇ ગયા છે અને મુંબઇ ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પાંચમાં સ્થાન પર છે. ટીમના 14 મેચોમાં 16 પોઇન્ટ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?







Click it and Unblock the Notifications
