Pics : મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન
મુંબઇ, 16 મે : મુંબઇ ઇન્ડિયન્સે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા એકવાર ફરી ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. મુંબઇએ પોતાના ઓલરાઉન્ડર રમતના દમ પર બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલ લીગની 66મી અને પોતાની 15મી મેચમાં 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને 14 રનોથી હરાવી દીધું.
મુંબઇએ 15માંથી 11 મેચ જીતી છે જ્યારે ચારમાં તેની હાર થઇ છે. બીજી બાજુ રાજસ્થાને પણ 15 મેચ રમી છે, જેમાંથી 10માં તેણે જીત મેળવી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે મંગળવારે દિલ્હી ડેરડેવિલ્સને હરાવતા 22 પોઇન્ટની સાથે મુંબઇને પ્રથમ સ્થાને હટાવી દીધું હતું. હવે મુંબઇ 22 પોઇન્ટ અને શાનદાર રનરેટની સાથે ફરીથી પ્રથમ સ્થાન પર આવી ગયું છે. મુંબઇ, ચેન્નાઇ અને રાજસ્થાનની ટીમો પહેલા જ પ્લે ઓફ રાઉન્ડમાં પહોંચી ગઇ છે.

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન

મુંબઇ રાજસ્થાનને 14 રને હરાવી બન્યું નંબર વન
મુંબઇ દ્વારા આપવામાં આવેલ 167 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 151 રન જ બનાવી શકી. સ્ટુઅર્ટ બિન્ની 37 રનો પર અણનમ રહ્યા જ્યારે કેવન કૂપરે અણનમ સાત રન બનાવ્યા. મુંબઇ તરફથી જોનસન અને ધવન કૂલકર્ણીએ 2-2 વિકેટ લીધી જ્યારે હરભજન, મલિંગા અને ઓઝાએ 1-1 વિકેટ લઇ શક્યા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?







Click it and Unblock the Notifications
