IPL-6: નાઇટ રાઇડર્સે રાજસ્થાનને 8 વિકેટથી આપી માત
કોલકાતા, 4 મે: હાલની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ સ્ડેડિયમમાં શુક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનની 47મી અને પોતાના 11માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી માત આપી દીધી.
નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલ 133 રનોના લક્ષ્યને 17.2 ઓવરોમાં બે વિકેટ ગુમાવીને હાસલ કરી દીધું. જેમાં યુસુફ ફઠાણના અણનમ 49 રન અને જેક્સ કાલિસના અણનમ 33 રન થતા માનવિંદર બિસલાના 29 રનનો સમાવેશ થાય છે.
નાઇટ રાઇડર્સે 11 મેચોમાં ચોથી જીત હાસલ કરી છે જ્યારે રાજસ્થાન રોયલ્સને 10 મેચોમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીતની સાથે નાઇટ રાઇડર્સ જયપુરમાં રાજસ્થાનના હાથે મળેલી હારનો હિસાબ પણ બરાબર કરી દીધો.
રાજસ્થાન રોયલ્સ તરફથી શેન વોટસને શાનદાર 40 રન, ઓવૈસ શાહે 24 રનની મદદથી 132ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. જ્યારે કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી યુસુફ પઠાણે અણનમ 49 રન, અને કાલિસે અણનમ 33 રન બનાવી જીત મેળવી લીધી.











-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
