IPL-6: હૈદરાબાદની પંજાબ પર 5 વિકેટ પર ધમાકેદાર જીત

સનરાઇઝર્સે કિંગ્સ ઇલેવન દ્વારા આપવામાં આવેલા 124 રનના લક્ષ્યને 18.5 ઓવરમાં જ પાંચ વિકેટના નુકસાન પર હાસલ કરી લીધું. અંતિમ ક્ષણોમાં મેચ રોમાંચક વળાંકમાં આવી ગઇ હતી. તેને 12 બોલ પર 18 રનની જરૂરિયાત હતી. હાલત ગંભીર હતી પરંતુ થિસિરા પરેરાએ (અણનમ 23) મહમૂદ દ્વારા ફેકવામાં આવેલ 19મી ઓવરમાં ત્રણ છગ્ગા લગાવીને સનરાઇઝર્સની જીત પાક્કી કરી લીધીં.
પરેરાએ 11 બોલનો સામનો કરતા ત્રણ છગ્ગા લગાવ્યા. આશીષ રેડ્ડીએ છ રનો પર અણનમ ફર્યા. આ બંનેએ 16 ઓવર પર 30 રનોની ભાગીદારી નીભાવી. સનરાઇઝર્સે અત્યાર સુધી સાત મેચ રમી છે. પાંચમાં તેને જીત અને બે મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવને પાંચ મેચ રમી છે જેમાંથી બેમાં જીત અને ત્રણમાં હાર નસીબ થઇ છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
