આ સ્ટાર ખેલાડીઓ વગર જ રમાશે IPL 2023, જાણો કોણ કેમ નહી રમે?
આઈપીએલમાં આ વખતે ઘણા સ્ટાર ખેલાડી જોવા નહીં મળે. ઋષભ પંત સહિતના ખેલાડીઓ આ વખતે મેદાન પર રમતા નહીં જોવા મળે.
આઈપીએલ 2023 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ વૂમન્સ પ્રિમિયર લીગ ચાલી રહી છે અને હવે WPL પુરી થયા બાદ આઈપીએલ શરૂ થશે. જો કે દરવર્ષની જેમ આ વર્ષે પણ ઘણા સ્ટાર ખેલાડીઓ આઈપીએલમાં રમતા નહીં જોવા મળે. આમ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. આ લિસ્ટમાં જસપ્રીત બુમરાહથી લઈને ઋષભ પંત સુધીના નામ સામેલ છે.

સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ પણ આઈપીએલ 2023 થી દુર છે. આ સ્ટાર ખેલાડી આઈપીએલમાં 103 મેચ રમી ચુક્યો છે અને આ વખતે આઈપીએલમાં જોવા નહીં મળે.

ઋષભ પંત
હાલમાં જ ભયાનક અકસ્માતનો ભોગ બનેલો ભારતીય સ્ટાર બેટ્સમેન અને વિકેટકિપર હાલ આરામ કરી રહ્યો છે. ગઈ આઈપીએલમાં દિલ્હીની કપ્તાની કરનારો ઋષભ પંત આ આઈપીએલમાં નહીં રમે.

જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓમાં સામેલ છે. જો કે તે હાલ ઈજાના કારણે ટીમમાંથી બહાર છે. આજ કારણે તે આઈપીએલ 2023માં મેદાન પર નહીં જોવા મળે.

પ્રસિદ્ધ કૃષ્ણા
ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ આઈપીએલ 2023માં મેદાન પર નહીં જોવા મળે છે. પ્રસિદ્ધ કૃષ્ણા લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટથી દુર છે. આજ કારણે તે આઈપીએલમાં નહીં જોવા મળે.

પૈટ કમિંસ
ઓસ્ટ્રેલિયન ખેલાડી પૈટ કમિંસ હાલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વ્યસ્ત છે. આજ કારણે તે આઈપીએલ 2023માં રમતો નહીં જોવા મળે. તેને આઈપીએલમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
