IPL 2023 : સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાને સલીમ દુર્રાનીને વિશેષ શ્રદ્ધાંજલિ આપી, જુઓ વીડિયો
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદમાં રમાઈ રહેલા રવિવારના પહેલા મેચ પહેલા પુર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીને વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં જ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સલીમ દુર્રાનીનું કેન્સરને કારણે 88 વર્ષની વયે નિધન થયું છે. દુર્રાની જાણીતા ક્રિકેટર હતા અને હિટીંગ બેટીંગ માટે જાણીતા છે.

રાજીવ દુર્રાનીને શ્રદ્ધાંજલિ આપવા રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાજર ક્રિકેટરો અને દર્શકોએ બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો. અમ્પાયરો સાથે તમામ ક્રિકેટરોએ તેમના સન્માનમાં બ્લેક રિબિન બાંધી મેદાનમાં ઉતર્યા છે.
બીજી તરફ આજની મેચમાં કેપ્ટન અડિન માર્કમની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
.@SunRisers & @rajasthanroyals and the match officials observe silence to pay respects to the late Salim Durani. pic.twitter.com/alTAAhauoK
— IndianPremierLeague (@IPL) April 2, 2023
અહીં એ પણ જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ પણ જૂની તસવીરો શેર કરીને સલીમ દુર્રાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, સલિમ દુર્રાનીજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને ઊંડો નાતો છે. તે થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. તેમણે ગુજરાતને પણ પોતાનું ઘર બનાવ્યું હતું. મને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી છે અને તેમના બહુઆયામી વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. સલીમ દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, તે પોતાનામાં એક સંસ્થા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
