SPORTS UPDATE: સીડબલ્યુજીમાં ભારતીય તિરંગાનું અપમાન
વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે. જોકે આ સાથે જ અનેક એવી રમતો છે, જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે. તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.
આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરતા તને ઉંઘો પકડવામાં આવ્યો હતો. જેની ટીકા થઇ રહી છે. જોકે ભારતીય ચેફ દે મિશન રાજ સિંહે કહ્યું છેકે તેમણે કમિટીને આ અંગે વાત કરી અને તુરંત આ ભૂલને સુધારી લેવા કહ્યું હતું. વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો.

સીડબલ્યુજીમાં ભારતીય તિરંગાનું અપમાન
કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરતા તને ઉંઘો પકડવામાં આવ્યો હતો. જેની ટીકા થઇ રહી છે. જોકે ભારતીય ચેફ દે મિશન રાજ સિંહે કહ્યું છેકે તેમણે કમિટીને આ અંગે વાત કરી અને તુરંત આ ભૂલને સુધારી લેવા કહ્યું હતું.

જયવર્દનેએ કરી ગાવસ્કરની બરોબરી
શ્રીલંકાના મહાન બેટ્સમેન મહિલા જયવર્દનેએ ટેસ્ટ સદીની દોડમાં ભારતના સુનિલ ગાવસ્કર અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાની બરોબરી કરી લીધી છે. જયવર્દનેએ ગુરુવારે પોતાની કારકિર્દીની 34મી ટેસ્ટ સદી ફટકારી છે.

સીડબલ્યુજીઃ જુડોમાં ભારતને બે પદક નક્કી
ભારતીય જુડો ખેલાડી નવોજત ચાના અને સુશીલા લિક્માબામે સીડબલ્યુજીના પહેલા દિવસે સેમીફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, આ સાથે જ ભારતના બે પદક નક્કી થઇ ગયા છે.

સીડબલ્યુજીમાંથી હટ્યો મો ફારાહ
બે વાર ઓલમ્પિક વિજેતા ઇંગ્લેન્ડનો લાંબી રેસનો દોડવીર મો ફરાહ સ્વાસ્થ્યના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી હટી ગયો છે.

જર્મનીના કોચ બનવાથી વિશેષ કંઇ જ નથીઃ લોવ
વિશ્વ ચેમ્પિયન જર્મન ફૂટબોલ ટીમના કોચ જોએકિમ લોવે પોતાના રાજીનામાની અટકળોને ખારીજ કરી નાંખી છે અને કહ્યું છેકે જર્મની ટીમ સાથે તે યુરો કપ 2016 સુધી જોડાયેલા રહેશે.

સીએલટી20- મોહાલી, બેંગ્લોરને મેજબાની
ચેમ્પિયન્સ લીગ ટી20નું આયોજન ભારતમાં 13 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે થશે. જેની મેચો મોહાલી, બેંગ્લોર, હૈદરાબાદ અને રાયપુરમાં થશે. રાયપુરમાં ક્વાલીફાયર ટૂર્નામેન્ટ રમાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
