અંગ્રેજોને હરાવી ભારતે જીતી ચેમ્પિયન્સ ટ્રોફી
બર્મિઘમ, 24 જૂન: ક્રિકેટની પરિભાષમાં મિનિ વર્લ્ડ કપ કહેવામાં આવતાં ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોએ ઇગ્લેંડને 5 વિકેટે હરાવી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પર કબજો મેળવી લીધો છે.
ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલીએ સર્વાધિક 43 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા. તો રવિન્દ્ર જાડેજાએ 25 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. બંનેની 47 રનની ભાગીદારીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આ બંને તે સમયે ક્રિઝ પર ઉતર્યા હતા જ્યારે ટીમ 66 રન પર 5 વિકેટ ગુમાવી સંકટમાં મુકાઇ ગઇ હતી. આ બંને સિવાય ફક્ત ઓપનર બેસ્ટમેન શિખર ધવન (31) રન બનાવ્યા હતા. ઇગ્લેંડ તરફથી રવિ બોપારાએ સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી. જેમ્સ એડરસન, જેમ્સ ટ્રેડવેલ અને સ્ટુઅર્ટ બ્રાંડે 1-1 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ઉતરેલી ઇગ્લેંડની ટીમ 20 ઓવરમાં 124 રન બનાવી શકી હતી. એજે મોર્ગન 33, રવિ બોપારા 30 અને જેજે ટ્રોટ 20 રન બનાવવામાં સફળ રહ્યાં હતા. બાકીના બેસ્ટમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને ઇશાંત શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવને એક વિકેટ પ્રાપ્ત થઇ હતી.
વરસાદના કારણે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબો મુકાબલો બર્મિધમના એજબેસ્ટનમાં રવિવારે લગભગ છ કલાક મોડો શરૂ થયો હતો. મેચને ટૂંકાવીને 20-20 ઓવરની કરી દેવામાં આવી હતી. મેચમાં અનિવાર્ય પાવર પ્લે ચાર ઓવર તથા બેટીંગ પાવર પ્લે બે ઓવરનો રાખવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications