ઇડન ગાર્ડનમાં ભારત-પાકિસ્તાન સામ-સામે ટકરાશે

ઉલ્લેખનીય છે ટીમ ઇન્ડિયા 15 નવેમ્બર થી ઇગ્લેંડ સામે ચાર ટેસ્ટ મેચોની એક સીરીઝ રમવામાં આવશે. જેની પ્રથમ મેચ અમદાવાદમાં (15 થી 19 નવેમ્બર), બીજી મેચ મુંબઇમાં (23 થી 27 નવેમ્બર), ત્રીજી મેચ કલકત્તામાં (5 થી 9 ડિસેમ્બર) અને ચોથી મેચ નાગપુરમાં ( 13 થી 17 ડિસેમ્બર) સુધી રમવામાં આવશે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં બોર્ડે પદાધિકારીઓને 3 જાન્યુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની તારીખ નક્કી કરી છે. ઇડન ગાર્ડન મેદાન પર ભારત અને ઇગ્લેંડ વચ્ચે પાંચ ડિસેમ્બરથી ટેસ્ટ મેચ રમવામાં આવશે, સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા માટે આવેલા ઇગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સંતુષ્ટ જોવા મળે છે. ભારત અને ઇગ્લેંડ વચ્ચે ટેસ્ટ અને ટી20 સીરીઝ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એકદિવસ મેચ રમવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
