હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

ભારતે 1982માં કાંસ્ય પદક જીત્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતને વાઇલ્ડકાર્ડ અંતર્ગત પ્રવેશ મળ્યો છે. ટૂર્નામેન્ટમાં ભારતની રેન્કિંગ અન્ય ટીમો કરતા સૌથી નીચે છે. ભારત તરફથી નીતિન થિમૈયાએ ગોલ કરી પોતાની ટીમને શરૂઆતી બઢત અપાવી. કપ્તાન સરદાર સિંહની આ 150મી આંતરરાષ્ટ્રીય મેચ હતી.
બેલ્જિયમને કુલ છ પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેઓ તેને ગોલમાં ફેરવી શક્યા નહીં. ભારતે એક પેનલ્ટી કોર્નર ગુમાવ્યો. બીજી બાજુ પાકિસ્તાન વિશ્વની શ્રેષ્ટ ક્રમની અને ઓલિમ્પિક ચેમ્પિયન જર્મનીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને જર્મનીને 2-1થી માત આપી છે. જર્મની સતત બીજી વખત સેમિફાઇનલમાં પહુંચવાથી વંચિત રહી ગયું છે. પાકિસ્તાન તરફથી બંને ગોલ શકીલ અબ્બાસીએ કર્યો. જર્મની તરફથી અનુભવી મોરિટ્ઝ ફ્યૂરેસ્ટ્ઝે એકમાત્ર ગોલ કર્યો. મેચ શરૂ થયાના હજી તો નવ મિનિટ થઇ હતી, અને જર્મનીએ પાકિસ્તાન પર 1-0થી બઢત બનાવી લીધી હતી. પાકિસ્તાન તરફથી મધ્યાંતર બાદ બંને ગોલ થયા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
