IND vs PAK : ભારતની શાનદાર જીત, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ પ્રોફાઈલ વર્લ્ડકપ મેચમાં ભારતે વધુ એક વખત પાકિસ્તાનને હરાવ્યુ છે. અમદાવાદમાં પાકિસ્તાનની ટીમ માત્ર 191 રન બનાવી શકી હતી.

ભારતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટે આશાન જીત મેળવી છે. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર 86 રનની ઈનિંગ્સ રમી. આ સિવાય શ્રેયસ ઐયર 53 રનની ઈનિંગ્સ સાથે અણનમ જીત અપાવીને પરત ફર્યો.
પહેલી ઈનિંગ્સમાં બોલિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ અને પાકિસ્તાનને 191 રનના મામુલી સ્કોરે પેવેલિયન મોકલી દીધુ. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શિરાઝ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી.
બીજી તરફ બેટિંગમાં ભારત તરફથી રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારતા 86 અને 53 રનની ઈનિંગ્સ રમી. આ સિવાય વિરાટ કોહલી અને શુભમન ગીલે 16-16 બનાવ્યા. આ સિવાય કેએલ રાહુલ 19 રન બનાવીને જીત સાથે પરત ફર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
