IND vs BAN : ચેતેશ્વર પુજારાની ધમાકેદાર ઈનિંગ, ભારત જીતની નજીક
પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે મેદાનમાં ધમાલ મચાવી હતી. બન્નેએ સદી ફટકારી દાવ ડિકલેર કર્યો હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે ધમાલ મચાવી છે. ચંટગાવ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ભારત દ્વારા આપવામાં આવેલા 513 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 42 રન બનાવ્યા છે. બાંગ્લાદેશ તરફથી નજમુલ હુસૈન 25 અને ઝાકિર હસન 17 રન બનાવીને મેદાનમાં છે. અહીં હવે બાંગ્લાદેશે જીતવા માટે 471 રન બનાવવા પડશે તો ભારતે 10 વિકેટની જરૂર છે. આજે ભારતે ઈનિંગ્સ ડિક્લેર કર્યા રહેલા શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ ઝડપી સદી ફટકારી હતી.

ત્રીજા દિવસે ચેતેશ્વર પુજારાએ ત્રણ વર્ષ બાદ ધમાકેદાર ઈનિંગ્સ સાથે સદી ફટકારી હતી. ચેતેશ્વર પુજારા બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ દાવમાં તે સદી ચૂકી ગયો હતો અને 90 રનના સ્કોર પર આઉટ થયો હતો. હવે ઇનિંગમાં તેણે વિસ્ફોટક સ્ટાઈલ સાથે ઝડપી બેટિંગ રમી હતી અને 130 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા.
ચેતેશ્વર પુજારા સાથે ક્રિઝ પર બેટિંગ કરતા શુભમન ગિલે પણ બાંગ્લાદેશના બોલરો સામે ધમાકેદાર ઈનિગ્સ રમતા પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.શુભમન ગીલે 152 બોલમાં 110 રનની ઈનિંગ્સ રમી હતી. ગિલે પોતાની ઈનિંગ્લ દરમિયાન 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.ભારતે 2 વિકેટે 258 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને 513 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
