IND vs AUS : રેડ બોલ અને પીંક બોલમાં શું ફર્ક છે? જાણો એડિલેડ ટેસ્ટ કેમ છે ખાસ?
Pink Ball Test : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં 6 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા સિરીઝની બીજી ટેસ્ટ પીંક બોલથી રમવા જઈ રહી છે.
પહેલા મુકાબલમાં ભારતની જીત બાદ ઓસ્ટ્રેલિયા પર દબાણ છે તો ભારત સતત બીજી જીતના ઈરાદા સાથે રમશે. જણાવી દઈએ કે આ ટેસ્ટ બન્ને ટીમો સિવાય તેના ફોર્મેટને લઈને પણ ચર્ચામાં છે.

પિંક બોલ ટેસ્ટ
જણાવી દઈએ કે સામાન્ય ટેસ્ટ મેચ રેડ બોલથી રમાય છે. ડે નાઈટ ટેસ્ટમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવે છે. પિંક બોલથી વિઝિબિલીટી સારી રહે છે.
રેડ બોલની સરખામણીમાં પિંક બોલમાં ખાસ લેયર હોય છે. આ કોટિંગને પોલીયુરેથીન કોટિંગ કહેવામાં આવે છે. તેનાથી બોલને લાંબા સમય સુધી ચમકે છે. જેટલો લાંબો સમય ચમકે તેટલો બોલ સ્વિંગ થાય છે.
પિંક બોલ 40 ઓવર માટે સરળતાથી સ્વિંગ કરી શકાય છે. કેટલીકવાર બોલ 40 ઓવર પછી પણ સ્વિંગ થાય છે. પછી જૂના બોલથી રિવર્સ સ્વિંગની અપેક્ષા પણ રહે છે.
રેડ બોલને સફેદ થ્રેડથી ટાંકવામાં આવે છે. પિંક બોલને બ્લેક થ્રેડથી ટાંકવામાં આવે છે. આનો ઉપયોગ સારી દૃશ્યતા માટે પણ થાય છે.
પિંક બોલના ફાયદા સાથે નુકસાન પણ છે. જે ખેલાડીઓને કલર વિઝન સમસ્યા છે. તેમના માટે આ બોલની લાઇન અને લેન્થને જજ કરવી આસાન નથી હોતી. ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ પિંક બોલ વિશે વાત કરતા કહ્યું છે કે આ બોલ સાથે રમવા માટે તમારે બોલને અંત સુધી જોવો પડશે. આ બોલ સાથે રાખવો એકદમ અલગ છે, કારણ કે બોલમાં વધુ ચમક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
