IND vs AUS : ચોથા મુકાબલ દરમિયાન કેવુ રહેશે વાતાવરણ? વરસાદની કેટલી સંભાવના
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20I શ્રેણીની ચોથી મેચ 1 ડિસેમ્બરે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
પ્રથમ બે મેચ જીત્યા પછી ભારતીય ટીમને ત્રીજી T20 માં હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ગ્લેન મેક્સવેલની શાનદાર સદી અને છેલ્લા બોલે શાનદાર ફોર સાથે ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

હવામાન વિભાગ અનુસાર, 1 ડિસેમ્બરે સાંજે રાયપુરમાં વાતાવરણ ધુમ્મસવાળું રહેશે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 4થી T20 મેચ દરમિયાન મહત્તમ તાપમાન 7 PM થી 10:30 PM દરમિયાન લગભગ 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. તેથી ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા 4 થી T20I દરમિયાન હવામાનની સ્થિતિને કારણે કોઈપણ વિક્ષેપની સંભાવના નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયાએ એકબીજા સામે 29 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 29 મેચોમાંથી ભારતે 17 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 11 મેચ જીતી છે. એક મેચ પરિણામ વિના સમાપ્ત થઈ છે.
જણાવી દઈએ કે, સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરતા 2
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
