IND VS AUS : ઓસ્ટ્રેલિયાની સતત બીજી હાર, ભારતને મોટી જીત સાથે અજેય બઢત
ભારત આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમ સામે ફિક્કી સાબિત થઈ રહી છે. પહેલા બોલિંગમાં અને પછી બેટિંગમાં નબળા પ્રદર્શનને કારણે ભારતે 2-0થી સિરિઝ પર કબ્જો કરી લીધો છે.
ઈન્દોરમાં રમાયેલી વન ડે સિરિઝના બીજા મુકાબલામાં ભારતે શાનદાર બેટિંગ કરતા અધધ 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન બોલરોને ફટકારતા ભારત તરફથી શુભમન ગીલ અને શ્રેયસ અય્યરે સદી ફટકારી.

આ પછી ભારત માટે કે એલ રાહુલ અને સુર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પુરી કરી. આમ ભારત 5 વિકેટે 399 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી રહી અને 2 રનના સ્કોર પર જ એક પછી એક બે વિકેટ પડી ગઈ. જો કે આ પછી ડેવિડ વોર્નર અને લાબુશેને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન નળી. આ બન્ને 53 અને 27 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયા.
આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ પત્તાની જેમ વીખરાઈ ગઈ. જો કે 9 મીં વિકેટે શોન એબોટે શાનદાર અડધી સદી ફટકારી. જો કે તે પુરતી પુરવાર ન થઈ અને ટીમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
અહીં ભારત તરફથી સ્પીનરોએ શાનદાર બેટિંગ કરી. ભારત તરફથી સૌથી વધુ અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી. આ પછી પ્રસિદ્ધ કૃષ્ણાને 2 અને મહોમ્મદ શામીને એક વિકેટ મળી. આમ ભારતે 99 રને શાનદાર જીત સાથે ટ્રોફી પર પણ કબ્જો કરી લીધો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
