US OPEN 2022: ઇગા સ્વિએટેકે પહેલો સિંગલ ખિતાબ, જબેઉરને આપી જોરાદાર ટક્કર
એગા સ્વિએટેક શનિવારે આર્થર એશ સ્ટેડિયમમાં ફાઇનલમાં ટ્યુનિશિયાની ઓન્સ જબેઉરને હરાવીને યુએસ ઓફન 2022 માં મહિલા સિંગલનો ખિતાબ પોતાને નામ કરી લિધો છેે. 21 ખેલાડીએ પોતાનો ત્રીજા ગ્રૈંડ સ્લૈમ ખિતાબ 6-2,7-6 થી જીત્યો, પહેલા તે
એગા સ્વિએટેક શનિવારે આર્થર એશ સ્ટેડિયમમાં ફાઇનલમાં ટ્યુનિશિયાની ઓન્સ જબેઉરને હરાવીને યુએસ ઓફન 2022 માં મહિલા સિંગલનો ખિતાબ પોતાને નામ કરી લિધો છેે. 21 ખેલાડીએ પોતાનો ત્રીજા ગ્રૈંડ સ્લૈમ ખિતાબ 6-2,7-6 થી જીત્યો, પહેલા તે 2020 માં અને 2022 માં ફએન્સ ઓફન ચૈમ્પિયનશિપ જીત ચૂકી છે.

સ્વિએટેક શરૂઆતમાં બ્રેક મેળવ્યા બાદ પહેલા સેટમાં 3-0 થી આગળ નીકળી ગઇ હતી. જબેઉરે આદરમિયાન મેંચમાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્વિએટેક દબાણમાં સારી સાબિત થઇ હતી. તેણે અડધા કલાક કરતા પણ ઓછો સમયમાં શરૂઆતના સેટમાં 6-2થી સમાપ્ત કરી દિધો હતો.
બીજા સેટમાં સ્વિએટેકે જબેઉરને જોરદાર ટકર આપી હતી. પરંતુ 0-3 થી નચે ગયા બાદ જબઉરે પરત ફરી હતી.
તેણે કોઇ પણ રીતે સ્વિએટેકની સર્વિસ તોડીને બીજા સેટમાં 2-3 સ્કોર કરી લીધો પરંતુ એક વધુ વાર જ્યારે તેને મેચમાં પરત ફરવાની તક મળી તો સ્વએટેકે મેચમાં પોતાના પાંચમાં બ્રેક મેળવી લીધો હતો.
તો ફમ જબેઉરે હાર માનવાની જગ્યાએ બીજા સેટમાં સ્વિએટેકની સર્વિસ તોડીને 4-4 થી બરાબરી કરી લીધી હતી. ત્યાર બાદ કોટના બીજા સેટને તે ટાઇ બ્રેક તરફ લઇ ગઇ હતી. પરંતુ સ્વિએટેકે 4-2 થી આગળ નીકળીને જબૂરને ફરી બેકફુટ પર ઘકેલી દિધી હતી. ત્યાર બાદ, જબેઉરે સતત ત્રણ અંક જીત્યા, જેનાથી તે 5-2 થી આગળ થઇ ગઇ હતી. અંતમાં તે સ્વિએટેક જીત માટે સંયમ રાખ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
