લોઇડ ટૂ ધોનીઃ આ છે વિશ્વકપના સૌથી સફળ સુકાની
2015માં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખાતે ક્રિકેટ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇસીસી વિશ્વકપ રમાનાર છે. જેને લઇને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા દેશોની રાષ્ટ્રિય ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને વિશ્વકપ પહેલા જે શ્રેણીઓ રમાવાની છે, તેને પણ તૈયારીના ભાગરૂપે જોવામા આવી રહી છે.
વિશ્વકપ વિજેતા દેશોની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે વખત આ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત આવે છે. ગયા વખતનો વિશ્વકપ ભારત જીત્યું હતું, તેથી આ વખતે પણ ભારત પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેવાનું છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ અને યુવરાજ સિંહને ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ ભારતે આ વિશ્વકપ જીત્યો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે અત્યારસુધી રમાયેલા વિશ્વકપોમાં કયા કયા સુકાનીનું નેતૃત્વ શ્રેષ્ઠ રહ્યું હતું.

રિકી પોન્ટિંગ
દેશઃ- ઓસ્ટ્રેલિયા
મેચ:- 29
વિજય:- 26
પરાજય:- 02
ટાઇ/ અનિર્ણિત:- 01
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 02

ક્લાઇવ લોઇડ
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
મેચ:- 17
વિજય:- 15
પરાજય:- 02
ટાઇ/ અનિર્ણિત:- 00
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 02

મહેન્દ્ર સિંહ ધોની
દેશઃ- ભારત
મેચ:- 09
વિજય:- 07
પરાજય:- 01
ટાઇ/ અનિર્ણિત:- 01
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 01

સ્ટીવ વો
દેશઃ- ઓસ્ટ્રેલિયા
મેચ:- 10
વિજય:- 07
પરાજય:- 02
ટાઇ/ અનિર્ણિત:- 01
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 01

કપીલ દેવ
દેશઃ- ભારત
મેચ:- 15
વિજય:- 11
પરાજય:- 04
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 01

સૌરવ ગાંગુલી
દેશઃ- ભારત
મેચ:- 11
વિજય:- 09
પરાજય:- 02
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 00

માર્ટિન ક્રોવે
દેશઃ- ન્યુઝીલેન્ડ
મેચ:- 09
વિજય:- 07
પરાજય:- 02
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 00

શાહિદ આફ્રિદી
દેશઃ- પાકિસ્તાન
મેચ:- 8
વિજય:- 6
પરાજય:- 2
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 00

કુમાર સંગાકારા
દેશઃ- શ્રીલંકા
મેચ:- 09
વિજય:- 06
પરાજય:- 02
ટાઇ/ અનિર્ણિત:- 01
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 00

હેન્સી ક્રોનિયે
દેશઃ- દક્ષિણ આફ્રિકા
મેચ:- 15
વિજય:- 11
પરાજય:- 03
ટાઇ/ અનિર્ણિત:- 01
વિશ્વકપ વિજય (સુકાની તરીકે):- 00
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
