હૈદરાબાદ ટેસ્ટ: મુરલી-પુજારાની સદી, બીજી ટેસ્ટ પણ ભારતના હાથમાં
હૈદરાબાદ, 3 માર્ચ: ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં જારી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિવારે મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી પોતપોતાની સદી નોંધાવી.
પુજારાની આ ચોથી અને મુરલીની બીજી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદી છે. પુજારા 112 અને મુરલી 109 રન બનાવીને હજી અણનમ છે. જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના 237 રનોને ચેઝ કરી લઇને 74 રનોની બઢત બનાવી લીધી છે, અને હજી ભારતની નવ વિકેટ બાકી છે.

આ પહેલા ગઇકાલે અણનમ રહેલા બેટસમેન વીરેન્દ્ર સહેવાગે (4) અને શૂન્ય પર મુરલી વિજયે રવિવારે દિવસની શરૂઆત કરી. ભારતીય ટીમની પ્રથમ વિકેટ સહેવાગના રૂપે પડી. વીરુ આજે માત્ર બે (કુલ 6) રન બનાવીને પેવેલીયન ભેગો થઇ ગયો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
