કબડ્ડી વિશ્વકપ 2016: ભારતે બાંગ્લાદેશને હરાવીને બીજી જીત મેળવી
કબડ્ડી વિશ્વકપ 2016 માં ભારતે પોતાના પડોશી દેશ બાંગ્લાદેશને 37 પૉઇંટના મોટા અંતરથી હરાવી પોતાની બીજી જીત મેળવી લીધી હતી. તમને જણાવી દઇએ કે ધ એરેના બાય ટ્રાંસસ્ટેડિયામાં રમાયેલ ગ્રુપ-એ ની આ મેચમાં ભારતે બાંગ્લાદેશને 57-20 ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વિશ્વકપમાં ભારત ત્રણ મેચ રમી ચૂક્યુ છે. પહેલી મેચમાં તે દક્ષિણ કોરિયાથી હારી હતી. બીજી મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ અને ત્રીજી મેચમાં તેણે બાંગ્લાદેશને હરાવી દીધુ છે.
આ રોમાંચક મુકાબલામાં ટીમ ઇંડિયા દરેક પ્રકારે બાંગ્લાદેશ પર ભારે રહી. તે પહેલા હાફમાં જ બાંગ્લાદેશ સામે 27-10 પૉઇંટથી આગળ વધી ગયુ હતુ. ભારતે રેડથી 28, ટેકલથી 20 અને ઑલ આઉટથી 8 પૉઇંટ પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા. ભારતને એક વધારાનો પૉઇંટ પણ મળ્યો અને તેણે આસાનીથી બાંગ્લાદેશને હરાવી દીધુ.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
